ઘટકો

૪૫ મિનિટ
  1. ૨૦૦ ગ્રામ રાજમા
  2. ૫૦ ગ્રામ કાળા અડદ
  3. ૧૦૦ ગ્રામ ડુંગળી
  4. ૫૦ ગ્રામ લસણ
  5. ૨૦ ગ્રામ આદું
  6. ૧૦૦ ગ્રામ ઘી
  7. ૧ ચમચીજીરું
  8. ૧ નંગતમાલ પત્ર
  9. ૧૦૦ ગ્રામ ટામેટા પેસ્ટ
  10. ૨ ચમચીદલામખની નો મસાલો
  11. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  12. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    રાજમાં અને કાળા અડદ ને ૮ કલાક પાણી માં પલાળો.

  2. 2

    હવે તને કુકર માં બાફવા. ડુંગળી લસણ, આદુ ની પેસ્ટ તૈયાર કરવી. ટામેટા ને પણ ક્રશ કરવા.

  3. 3

    હવે કડાઈમાં ઘી મૂકીને તેમાં જીરાનો વઘાર કરવો, તેમાં ડુંગળી, લસણ, આદુની પેસ્ટ સાંતળવી, તે શેકાઈ જાય તયારે તેમાં ટામેટાની પેસ્ટ નાખવી. બધું જ બરાબર શેકાય ત્યારે તેમાં દાલ મખની નો મસાલો નાખો. હવે તેમાં બાફેલા રાજમા અને કાળા અડદ થોડાક ક્રશ કરીને નાખવા. એક ગ્લાસ પાણી નાખીને તેને ઉકળવા દેવું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું પાઉડર નાખો.

  4. 4

    ઉકળી જાય એટલે ગેસ બંધ કરી તેમાં સમારેલા લીલા ધાણા અને ક્રીમ નાખો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

SHILPA
SHILPA @cook_27679385
પર

Similar Recipes