ફરાળી સ્મૂધી (Farali Smoothie Recipe In Gujarati)

Zankhana Desai
Zankhana Desai @cook_27861419

Rajagira flour rich in iron, fiber,calcium.
Kajur is good source of iron and give energy .
This smudhi also good for breakfast...

ફરાળી સ્મૂધી (Farali Smoothie Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

Rajagira flour rich in iron, fiber,calcium.
Kajur is good source of iron and give energy .
This smudhi also good for breakfast...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૧ લોકો માટે
  1. ૨ ચમચીરજગરા નો લોટ
  2. ૧નાની ચમચી ઘી
  3. નાનું બનાના
  4. ખજૂર બી કાઢી લેવા, ૩બદામ
  5. ૧૦૦ મીલી દૂધ,
  6. ૧૦૦ મિલીપાણી
  7. ચપટીઇલાયચી પાઉડર
  8. તમને સ્વીટ વધારે જોઈ તો ખાંડ નાંખો. મે નથી નાખી
  9. ખજૂર ને ૨ કલાક ભીંજવી રાખવાથી પીસવા માં સારૂ પડશે

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ લોટ ને સેકી લો. માઇક્રોવેવ માં મે ૫ મિનીટ સેકી લીધો છે. મીકસર જારમાં બધી સામગ્રી લઇ લો.

  2. 2

    બ્લેન્ડ કરી લો.એક મગ માં પોર કરી લો. કાળી દ્રાક્ષ ને બદામ થી ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zankhana Desai
Zankhana Desai @cook_27861419
પર

Similar Recipes