ચીઝ વેજ ઓમલેટ (Cheese Veg Omlete Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બધા મસાલા અને મીઠું એડ કરીને બરાબર મિશ્રણ તૈયાર કરી લેવું પછી તેમાં જરૂર મુજબ ચણાનો લોટ એડ કરી લો, 30 મિનિટ સુધી આ બેટર ને મૂકી રાખવું ત્રીસ મિનિટ બાદ આ બેટર એકદમ સરસ તૈયાર થઇ જાય એટલે તેને બરાબર મિક્સ કરીને બેટર તૈયાર કરી લેવું,તેમાં કુકિંગ સોડા અને લીંબુ એડ કરી તેને એક્ટિવેટ કરીને સરસ હલાવી લેવું. હવે તેમાં છીણેલુ ચીઝ એડ કરી દેવું.
- 2
હવે એક નોન સ્ટીક પેન પર ધીમા તાપ ઉપર પેન ગરમ કરવા મૂકી દો,પછી તેમાં આ ખીરું ધીમે ધીમે પાથરીને બરાબર શેકાઈ જાય એટલે એક બાજુ પલટીને બીજી બાજુ બરાબર શકી લેવું ગરમાગરમ આપ ઓમલેટ ને ટમેટો સોસ સાથે સર્વ કરવું ઉપરથી થોડું ચીન લગાવીને ખાવાથી ખુબ સરસ લાગે છે તૈયાર છે. આપણું વેજ ચીઝી ઓમલેટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચીઝ વેજ સેન્ડવિચ(cheese veg sandwich recipe in gujarati)
#GA4#week17#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
-
વેજ ચીઝ ટેસ્ટી તવા સેન્ડવીચ (Veg Cheese Tava Sandwich Recipe in Gujarati)
#GA4#Week10# Cheez Ramaben Joshi -
-
-
-
ચીઝ વેજ પરાઠા (Cheese Veg paratha Recipe In Gujarati)
પરાઠા અનેક રીતે બનાવી શકાય છે તેમાં ઘણી વેરાઈટી કરી શકાય છે પણ જો બાળકોને બટેટા સાથે વેજ ચીઝ આપીએ તો હેલ્ધી અને ટેસ્ટી બનાવી શકાય છે#GA4 #week 1 Rajni Sanghavi -
-
-
ચીઝ મેગી(Cheese Maggi Recipe IN Gujarati)
#GA4#week17#cookpadindia#cheeseમેગી બધા ની ફેવરિટ હોઈ છે.તેમાં બાળકો ને ચીઝ અમે મેગી બંને પ્રિય હોઈ છે તો આ ચીઝ મેગી ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. Kiran Jataniya -
-
મિકસ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mix Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#Week17#Cheese Nehal Gokani Dhruna -
-
-
વેજ મંચુરિયન ચીઝ બોલ્સ (Veg Manchurian Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#starter#cookpadindia#cookpadgujaratiમે આજે મંચુરિયન ને મેંદા વગર અને ઓછા તેલ માં બનાવ્યા છે .પાર્ટી સ્ટાર્ટર તરીકે તેને એમ જ કોઈ પણ ડીપ સાથે સર્વ કરી શકાય. Keshma Raichura -
-
-
-
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4 #WEEK17 SUMAN KOTADIA -
-
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
#GA4 #Week17#Cheeseવેજ ચીઝ પિઝા🧀🧀🧀🍕🍕🍕 મેં આજે બધાને ભાવે એવા વેજ ચીઝ પિઝા બનાવ્યા છે જે બહુ જ મસ્ત બન્યા છે તો તમે પણ ટ્રાય જરૂર કરજોJagruti Vishal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14376558
ટિપ્પણીઓ (4)