મિકસ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mix Vegetable Cheese Sandwich Recipe In Gujarati)

મિકસ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mix Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બ્રેડ નું પેકેટ લો અને બધા શાકભાજી ને ધોઈ ને એક પ્લેટ માં તૈયાર કરો
- 2
ત્યારબાદ બટેટા અને બીટ ની છાલ છોલી ને કુકર માં જરૂર મુજબ પાણી નાખી ને બાફી લો 5 થી 7 સીટી કરવી
- 3
ત્યારબાદ કાકડી ની છોલી લો અને બટેટા અને બીટ બફાઈ ગયા બાદ,બટેટા,કાકડી,ટામેટાં,ડુંગળી ને એક પ્લેટ માં ચાકા વડે ગોળ સમારી લો
- 4
અલગ અલગ વાટકી માં સોસ લો
- 5
ત્યારબાદ એક બ્રેડ માં રેડ ચીલી સોસ અને ટમેટો સોસ લગાવી અને તેની પર બટેટુ,ટામેટું,કાકડી,ડુંગળી,બીટ ને રાખો
- 6
ત્યારબાદ તેમાં ચીઝ ખમણી ને નાખો અને બીજી બ્રેડ પર ગ્રીન ચીલી સોસ લગાવી ને તેની પર રાખી બ્રેડ ઉપર ફરી ટમેટો કેચપ લગાવી અને ચીઝ ખમણી ને ઉપર છાટો
- 7
તૈયાર છે મિકસ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ તેને અેક પ્લેટ સર્વ કરો અને તેને કટર વડે કટ કરો
- 8
તૈયાર છે મિકસ વેજીટેબલ સેન્ડવીચ
- 9
ઉપર થી કોથમીર વડે ગાર્નિશીંગ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
#GA4 #Week17 Kshama Himesh Upadhyay -
-
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4 #WEEK17 SUMAN KOTADIA -
-
-
-
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ(Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
# ચીઝ વેજીટેબલ સેન્ડવીચ#GA4#WEEK17 anil sarvaiya -
-
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
# ચીઝ વેજીટેબલ સેન્ડવીચ#GA4 #WEEK17Bhavna Sarvaiya
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vagetable Sandwich Recipe In Gujarati)
#GA4 #Week17Breakfast Sangita Shah -
-
ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week10નાના બાળકોને ચીઝ સેન્ડવીચ ખૂબ જ ભાવતી હોય છે. તેથી મેં ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ બનાવી છે. Jayshree Doshi -
-
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheese Priyanshi savani Savani Priyanshi -
-
ચીઝ વેજીટેબલ પરોઠા(cheese vegetable Paratha recipe in Gujarati)
#GA4#week17#ચીઝ (cheese) Siddhi Karia -
ચીઝ વેજ સેન્ડવિચ(cheese veg sandwich recipe in gujarati)
#GA4#week17#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
-
-
-
મિક્સ વેજીટેબલ ચીઝ સલાડ (Mix Vegetable Cheese Salad Recipe In Gujarati)
#GA4#Week17 hemendra chudasama -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#WEEK3#ડબલ ડેકર ચીઝ સેન્ડવિચ (DOUBLE DEKAR CHEESE SANDWITCH)#MYFIRSTRECEPIEkruti
-
More Recipes
ટિપ્પણીઓ