વેજ ચીઝ ઓમલેટ (Veg Cheese Omlette Recipe In Gujarati)

kailashben Dhirajkumar Parmar @kdparmar
વેજ ચીઝ ઓમલેટ (Veg Cheese Omlette Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઈંડા ફોડી લો એક તવા પર તેલ નાખી ગેસ ધીમી ગતિએ રાખી તવા પર ડુંગળી ઝીણી સમારેલી લીલા મરચા ઝીણા સમારેલા ટામેટા ઝીણું સમારેલું નાખી સાંતળો અને પછી એમાં મરચું હળદર મીઠું મરી પાઉડર નાખી સાંતળો કાચા પાકા શેકાઈ જાય એટલે તેમાં ચીઝ નું છીણ નાખી ફોડેલ ઈંડા નું ખીરું પાથરી દો અને ચમચી ની મદદથી તવા પર ફેલાવી દો તાવેથા ની મદદથી બીજી બાજુ પલટાવી લો
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્ટફડ ઓમલેટ(Stuffed Omlette Recipe In Gujarati)
દેશી ઈંડા માંથી અહી મે સ્ટફડ ઓમલેટ બનાવી છે.#GA4#Week22 Shreya Desai -
ચીઝ વેજ સોજી ટોસ્ટ (Cheese Veg Suji Toast Recipe In Gujarati)
રેસીપી ખૂબ જ ઝડપથી બની જાય છે જેને તમે નાસ્તામાં અથવા સાંજે ડિનર પણ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4#Week23#toast Nidhi Sanghvi -
ચીઝ બ્રેડ પોકેટ્સ(Cheese bread pocket recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચીઝ બ્રેડ પોકેટ્સ. આ રેસીપી બનાવવાનું ખૂબ જ સરળ છે. અને ચીઝ બ્રેડ પોકેટ્સ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે ચીઝ બ્રેડ પોકેટ્સ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week10 Nayana Pandya -
વેજ પ્રોટીન આમલેટ (veg omlette recipe in Gujarati)
સવાર ના નાસ્તા મા બુસ્ટર એનૅજી આપે છે.#GA4#week2#omlet Bindi Shah -
ચીઝી વેજ ઉત્તપા (Cheesy Veg Uttapa Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#cookpadindia#cookpadgujaratiચીઝી વેજીટેબલ ઉત્તપા Ketki Dave -
-
ચિલી ચીઝ ટોસ્ટ(Chilly Cheese Toast Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચિલી ચીઝ ટોસ્ટ. આ એકદમ સરળ રેસિપી છે અને ઓછા સમયમાં ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થાય છે. તો ચાલો આજે આપણે ચિલી ચીઝ ટોસ્ટની રેસીપી શરૂ કરીએ.#GA4#week13 Nayana Pandya -
-
વેજ ચીઝ ટેસ્ટી તવા સેન્ડવીચ (Veg Cheese Tava Sandwich Recipe in Gujarati)
#GA4#Week10# Cheez Ramaben Joshi -
વેજ ચીઝ પીઝા (Veg Cheese Pizza Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઆ પિઝામાં ટોપિંગ માં મિક્સ શાકભાજી ક્રશ કરીને ઉમેરીને બનાવ્યા છે જે ખુબ જ ટેસ્ટી અને હેલ્થી છે. Harsha Israni -
ચીઝ ચિલી ટોસ્ટ (Cheese Chilli Toast Recipe In Gujarati)
ચીઝ ની રેસિપી હોય અને બાળકો ના ખાય એવું બને જ નહિ અને એમાં પણ સેન્ડવીચ કે પછી ટોસ્ટ માં ચીઝ નાખી ને આપીએ તો તેની મજા જ કંઈ અલગ હોય છે.અને આ રેસિપી મારા છોકરા એ બનાવી છે અને ડિશ પણ તૈયાર કરી ફોટો પાડવા માટે#GA4#Week17#cheese Nidhi Sanghvi -
બ્રેડ ચીઝ ડીસ્ક(Bread Cheese Disc Recipe in Gujarati)
#GA4#Week17#Cheeseચીઝ બ્રેડ ડીસ્ક પાર્ટી માટે બેસ્ટ સ્નેક્સ છે. આ ડીસ્ક ને તમે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. આ બહુ ઓછાં સમય માં રેડી થઈ જાય છે. બાળકો ને બહુ ભાવશે. Rinkal’s Kitchen -
વેજ પનીર પટિયાલા(veg paneer patiyala recipe in gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ. આ પનીરની ટેસ્ટી અને healthy રેસીપી છે. આ સબ્જી ની એક ખાસીયત છે. આમાં પાપડમાં સ્ટફિંગ ભરીને સબ્જી બનાવાય છે. આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ની સબ્જી આજે આપણે ઘરે બનાવીશું. આ સબ્જી વેજ પટિયાલા તરીકે પણ ઓળખાય છે. તો ચાલો આજની વેજ પનીર પટિયાલા ની રેસીપી શરૂ કરીએ.#વેજપનીરપટિયાલા#નોર્થ Nayana Pandya -
-
વેજ ચીઝ પીઝા પરાઠા(veg cheese pizza parotha recipe in gujarati)
#GA4#વીક૧#પોસ્ટ-૧#પરાઠા Daksha Vikani -
-
-
ચીઝ કોર્ન બ્રુશેટા
#સ્ટાર્ટસઆપણે જ્યારે પણ બહાર ડીનર કરવા માટે જઈએ ત્યારે સુપ સાથે સ્ટાર્ટર ખાઈએ છીએ.હવે તો અલગ અલગ પ્રકારના સ્ટાર્ટર મળે છે.તો આજે મેં પણ સુપ સાથે સર્વ થાય એવું એક સ્ટાર્ટર લાવી છું જે નાના થી લઈ મોટા બધા ને પસંદ આવે છે.ચીઝ કોર્ન બ્રુશેટા. Bhumika Parmar -
-
ચીઝ ઢોકળા(cheese dhokla recipe in gujarati)
#ફટાફટ #cookpadindia#cookpadgujratiખાટા ઢોકળા તો આપણા દરેક ગુજરાતીનાં ઘરમાં બનતા જ હોય છે મેં અહીં તેને મેક્સિકન ટચ આપ્યો છે Bansi Chotaliya Chavda -
વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
પુલાવ એક એવી રેસીપી છે જે તમે ગરમ ગરમ કોઇપણ સાઇડ ડીશ વગર ફુલ મીલ તરીકે લંચ અથવા ડીનર મા લઇ શકાય.#GA4#Week19#Pulao Bindi Shah -
-
-
-
વેજ ચીઝ ફ્રેન્કી(Veg Cheese Frankie Recipe in Gujarati)
અહીં મેં ઘણા બધા વેજીટેબલ નો યુઝ કરીને ફ્રેન્કી બનાવી છે જે બાળકોને ખુબ જ પસંદ છે#GA4#Week 17#post 14# chees Devi Amlani -
વેઝી ચીઝ સેન્ડવીચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
#NSD આ Sandwich મારા મારા બાળકોને ખૂબ જ ભાવે છે.. Dhara Jani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15931239
ટિપ્પણીઓ