બટેટા વડા(Aloo vada recipe in Gujarati)

Falguni Shah @FalguniShah_40
બટેટા વડા(Aloo vada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાને ચારથી પાંચ સીટી વગાડી લો ત્યારબાદ તેની છાલ કાઢી છૂંદો કરી લો
- 2
ત્યારબાદ એક વઘારમાં તેલ ગરમ કરી તેમાં આદુ-મરચાની લસણની પેસ્ટ સાંતળો એક મિનિટ માટે
- 3
ત્યારબાદ બારીક વેજીટેબલ સુધારેલા બટેટા ની અંદર ઉમેરો અને આદુ મરચાં લસણ ની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરાબર મિક્સ કરો
- 4
ત્યારબાદ તેના ગોળા બનાવી લો ત્યારબાદ ગરમ તેલ કરવા મૂકો ચણાના લોટનું ખીરું બનાવી લો અને તેમાં એક ચમચી ગરમ તેલ ઉમેરો
- 5
અને ખીરુ બરાબર મિક્સ કરો ત્યાર બાદ ગરમ તેલમાં બંને બાજુથી બદામી રંગ ના તળી લો ત્યારબાદ ગરમ ગરમ સર્વિંગ ડીશ માં લઈ સોસ સાથે સર્વ કરો આવડા બહુ ટેસ્ટી લાગે છે ઠંડીની સીઝનમાં ખાવાની ખૂબ મજા પડે છે
Similar Recipes
-
બટેટા વડા(batata vada recipe in gujarati
#trend આ ફરસાણ આજે મે સાઇડમાં જમવા માં બનાવ્યું છે હેલ્ધી અને ટેસ્ટી અને છોકરાનુ બહુ ફેવરેટ છે Falguni Shah -
બટેટા વડા (Bateta Vada Recipe In Gujarati)
#trend2#બટેટા વડાઆમચી મુંબઈ નું જગ પ્રસિદ્ધ ખાણું...... અસલ મરાઠી ટેસ્ટ સાથે..... તળેલા બટેટા વડા અને મારા સસરાને તળેલું મના હોવાથી તેમનાં માટે નો ફ્રાઇડ મીની બટેટા વડા Harsha Valia Karvat -
-
બટેટા વડા#(bataka vada recipe in Gujarati)
આજની રેસિપી મે મારાં પપ્પાજી માટે બનાવી છે તેમને અતિશય બટેટા વડા પ્રિય છે તેમને પૂછો શુ બનાવશુ ટો કહે બટેટા વડા આજે મને થયું ચલો પપ્પા ના પ્રિય બટેટા વડા તમારી સાથે શેર કરું Varsha Monani -
બટેટા વડા
આજની રેસિપી મે મારાં પપ્પાજી માટે બનાવી છે તેમને અતિશય બટેટા વડા પ્રિય છે તેમને પૂછો શુ બનાવશુ ટો કહે બટેટા વડા આજે મને થયું ચલો પપ્પા ના પ્રિય બટેટા વડા તમારી સાથે શેર કરું Varsha Monani -
બટેટા વડા (Bateta Vada Recipe In Gujarati)
#ટ્રેડિંગ #વીક1HAPPY COOKINGબટેટા વડા એ સોરાષ્ટ નુ ફેમસ ફરસાણ છે.દરેક પ્રસંગે વાર તહેવારે બનતું ફરસાણ છે. RITA -
બટેટા વડા (bateta vada recipe in Gujarati)
#GA4 #Week4 ભજીયા નું નામ આવતાજ ગુજરાતી ઓ પહેલા બટેટા વડા જ પસંદ કરે છે બટેટા વડા ગુજરાતી ઓના ફેવરીટ છે. Kajal Rajpara -
લસણીયા બટેટા(lasaniya batata recipe in gujarati)
આ ડીશમાં ભુંગળાવગર અધૂરું છે એટલે તો બધા તેને ભુંગળા બટેટા કહે છે અને આ ડિશ તો બધાની ફેવરીટ છે Disha Bhindora -
બટેટા વડાં (Bateta Vada Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST#cookpadindia#cookpadgujrati#BATATAVADAબટેટા વડા બધાને ભાવે છે, સવારે બ્રેકફાસ્ટમાં ગરમાગરમ બટેટા વડા મળી જાય😋 પછી બપોરના જમવાની પણ જરૂર નથી પડતી, બટેટા વડા હેવી નાસ્તો છે, અને ગુજરાતીઓનો પ્રિય, 😄 પછી સવારે નાસ્તામાં હોય, બપોરે જમવામાં, કે પછી ગમે ત્યારે અને સાથે ચટણી હોય તો આજે આપણે બ્રેકફાસ્ટમાં માટે બટેટા વડા બનાવીએ👌 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
બટેટા વડા
દિવાળીના તહેવારોમા મહેમાન આવે ક્યારે ભજીયા બટેટા વડા બનતા હોય છે જે ખુબ જ જલ્દી બની જાય છે.#CBT Rajni Sanghavi -
વડા પાવ (Vada pav recipe in Gujarati)
#SF#cookpadgujarati#cookpadindia#cookpad વડા પાવ નામ પડતા જ લગભગ બધાના મોઢામાં પાણી આવી જાય. વડા પાવ એક ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી એવી મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વાનગી મહારાષ્ટ્રનું એક ખૂબ જ જાણીતુ સ્ટ્રીટ ફૂડ પણ છે. મહારાષ્ટ્ર સિવાય પણ વડા પાવ બીજી ઘણી બધી જગ્યાએ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ ફેમસ છે. તો ચાલો જોઈએ આ ટેસ્ટી વડાપાવ કઈ રીતે બને છે. Asmita Rupani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
કાઠીયાવાડમાં સ્ટ્રીટ ફૂટ તરીકે મેથીના ગોટા ફાફડા ગાંઠિયા બટાકા વડા જેવી વાનગીઓ વધુ લોકપ્રિય છે તેમાંથી હું આજે બટાકા વડા ની રેસીપી અહીં શેર કરું છું#ATW1#TheChefStory Bhagyashreeba M Gohil -
-
બટેટા વડા(bataka vada recipe in gujarati)
#સુપર શેફ ૩#monsoonચોમાસા ની સીઝન શરૂ થાય એટલે ગુજરાતી ઓની ફેવરીટ ડિશ ખાવાનું મન થાય એટલે બટેટા વડા. Ami Gorakhiya -
બટાકા વડા (Potato vada recipe in Gujarati)
#Trending#Happycookingબટાકા વડા એ સૌને ભાવતું ફરસાણ છે. મારા ઘરમાં બધાને બટાકા વડા બહુ ભાવે છે. ઘરે મહેમાન આવ્યા હોય તો ફરસાણમાં બટાકા વડા ખાસ બને. Nita Prajesh Suthar -
-
-
બટેટા વડા (Bateta wada recipe in gujarati)
#goldenapron3 #week7. #potato. હેલ્લો મિત્રો આજે હું તમારી સાથે બધાને ભાવે તેવાં બટેટા વડાની રેસિપી શરે કરું છું. Sudha B Savani -
મેથી ના બટેકા વડા (Methi Aloo vada Recipe in Gujarati)
#GA4#week19#Methi# મેથી ના બટાકા વડાબઘા બટેકા વડા તો બનાવતા જ હોય છે પન મે આજે પેહલી વાર મેથી નાખી ને બનાવ્યા છે જે એટલા સરસ ને ટેસ્ટી બન્યા છે મેથી નાે ટેસ્ટ પન એટલો સરસ આવે છે Rasmita Finaviya -
-
-
-
બટેટા વડા
#ડીનર # બટેટા વડા કાંઈ નહોય ત્યારે બટેટા કામ લાગે છે અને બટાકા ની કોઈ પણ વાનગી બધાને પસંદ છે સવારે ચણાના લોટના પુડલા બનાવ્યા ભક્ત નાસ્તા માં ખીરું વધ્યું તો બટેટા વડા બનાવ્યા છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
બટેટા પૌવા
હમણાં વરસાદ ના સમયે ગરમાગરમ નાસ્તો. બાળકો ને પ્રિય એવી મારી બટેટા પૌવા ની વાનગી નો આનંદ લો. Mehula Joshi -
બટેટા વડા(Bataka Vada Recipe In Gujarati)
ટ્રેન્ડિંગ રેસિપી માં આજે મેં બટેટા વડા બનાવ્યા અત્યારે શિયાળા માં લીલું લસણ આવે છે જેનો ઉપયોગ કરી ટેસ્ટી એવા બટાકાવડા બનાવ્યા છે Dipal Parmar -
ચીઝ બટેટા વડા(Cheese Potato Vada Recipe in Gujarati)
આજે વરસાદ પાડ્યો તો બહાર મળે એક રીતે બટેટા વડા માં થોડો ટ્વીસ્ટ આપીને એને કાંદા,મરચા અને લસણ ની ચટણી સાથે ખાવાની મજ્જા આવી ગઈ. બહાર ખાતા હોઈ એ એવી ફીલિંગ આવે એટલા માટે કાગળ માં જ સર્વ કર્યા. સાદા બટેટા વડા તો બધા એ ખાધા જ હશે. આજે મે એ બટેટા વડા માં થોડો અલગ ટ્વીસ્ટ આપ્યો છે વચ્ચે ચીઝ નું નાનું ક્યૂબ મૂક્યું છે જેના લીધે એકદમ સરસ ટેસ્ટ આવે છે.#વિકમીલ૩ Shreya Desai -
મકાઈના વડા(Corn vada recipe in Gujarati)
શિયાળામાં ગરમાગરમ વાનગી ખાવાની મજા આવે છે. બટેટા વડા ,ભજીયા તો બધા ત્યાં બનતા હોય પણઆજે આપણે મકાઈના વડા બનાવશું.#GA4#week9 Pinky bhuptani -
પાવ વડા (Pav Vada Recipe In Gujarati)
પાવ વડા Pav Vadaઆપડે તો વડા પાવ ખૂબ ખાઈએ છીએ પણ આજે આપડે પાવ વડા કરીશું.ચાલો બનાવીએ પાવ વડા Deepa Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14377113
ટિપ્પણીઓ (16)