ઊંધિયું (undhiyu Recipe in Gujarati)

ઊધયુ ગુજરાતી નુ ફેવરિટ રેસીપી છે. ઊધયુ શીયાળામાં બનતી વાનગી છે. ઊધયુ ખાવા ના ની મજાજ આલગ છે કરાણ કે તેમા આપણને ભાવતા બધા શાકભાજી ઉમેરી શકયે છે. અમારે ગુજરાતી ઑ માટે ઊધયુ પૂરી ફેવરિટ વાનગી છે.
ઊંધિયું (undhiyu Recipe in Gujarati)
ઊધયુ ગુજરાતી નુ ફેવરિટ રેસીપી છે. ઊધયુ શીયાળામાં બનતી વાનગી છે. ઊધયુ ખાવા ના ની મજાજ આલગ છે કરાણ કે તેમા આપણને ભાવતા બધા શાકભાજી ઉમેરી શકયે છે. અમારે ગુજરાતી ઑ માટે ઊધયુ પૂરી ફેવરિટ વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા શાકભાજી ને ધૉય ને શમારી લેવુ
- 2
ઊધયા ની ગૉટી બનાવવા માટે એક બાઉલ મા ચણા નૉ લોટ લયૉ.
- 3
ચણા ના લોટ મા મેથી ની ભાજી, ધાણા ભાજી, ડુંગળી ઝીણી સમારેલી ઉમેરો.
- 4
બધા મસાલા ઊમેરવા હળદર, મીઠું, આદુ,મરચા ને લસણ ની પેસ્ટ લીંબુનૉ રસ તેલ બે ચમચી.
- 5
બધુ બરાબર મિક્ષ કરી લોટ બાધયે તેવુ રાખવુ તેમાથી નાની ગૉટી બનાવવી
- 6
કડાય મા તેલ ગરમ કરવુ તેલ ગરમ થાય એટલે ગૉટી ને ગુલાબી રંગ ની થાય તેવી તળવી.
- 7
ઊધયા ની ગૉટી બનાવ્યા પછી શાક વઘારવાનું તેના માટે એક કૂકર મા તેલ ગરમ મુકૉ. તેલ ગરમ થાય એટલે તેમા હીગ ઉમેરો.
- 8
હવે તેમા બધુ શાકભાજી ઉમેરૉ
- 9
તૈયાર પછી શાક મા હળદર, મીઠું, ધાણા જીરુ પાઉડર ઉમેરવવુ ને બધુ મીક્ષ કરી ને ચડવા દેવુ
- 10
હવે લસણ વારી ચડણી ઊમેરી ને પાણી ઊમેરવુ.
- 11
શાક ભાજી ચડી જાય એટલે તેમા ગૉટી છે બનાવેલ એ ઊમેરવી ને થૉડીક વાર ઉકળવા દેવુ.
- 12
તૈયાર છે ઊધયુ લીલા ધાણા છાટી ને સર્વે કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WKC #WK4શિયાળાની ઋતુમાં ઊંધિયું માટે બધા શાક એકદમ સરસ મળે છે અને સુરતી ઊંધિયું એકદમ ચટાકેદાર હોય છે Kalpana Mavani -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8ઊંધિયું શિયાળામાં બનતી રેસીપી છે બધા શાક મિક્સ કરીને પછી ઉદ્યાનો સ્પેશ્યલ મસાલો ઉમેરીને બનાવવામાં આવે છે આ શાક લગભગ બધાને ભાવતું હોય છે તેમાં ખાસ કરીને મેથીની ભાજીના મુઠીયા નાખવામાં આવે છે જે શાક ને ખાસ બનાવે છે Kalpana Mavani -
-
-
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#goldenapron3# સુપર શેફ# પોસ્ટ 1#માઇઇબુક# પોસ્ટ ૧૬ Hinal Dattani -
ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
#Trending #ઊંધિયુંગુજરાતી નું સ્પેશ્યલ ઊંધિયું માં ઘણા બધા શાકભાજી ને એકસાથે ખાવા ની મજા લેવાય છે . અને એમાં સાથે પરોઠા કે પૂરી કઈ ના હોય તો પણ મજા જ આવે. ખુબ જ પૌષ્ટિક પણ છે અને ઘણા વિટામિન અને પ્રોટીન મળે છે. Maitry shah -
શિખંડ -પૂરી, બટાકા નુ શાક
#જોડીઆપણા ગુજરાતી માં શિખંડ પૂરી સાથે બટાકા નુ સાક બહુ જ પ્રિય છે..મેહમાન આવે ત્યારે બહુ જ બનતી આં વાનગી છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
પૂરી (Poori Recipe in Gujarati)
#week9#GA4#પૂરી( મેથી ની પૂરી) શિયાળો આવે એટલે મેથી ની ભાજી જોઈ ખુશ થઈ જવાય છે .ઘણા ને મેથીની ભાજી કડવી લાગે છે પણ ગુણકારી પણ એટલી જ છે. તેની પૂરી બનાવ્યે તો જરા પણ કડવી લાગતી નથી.ચા સાથે તો જોરદાર લાગે છે.તો ચાલો જોઈએ તેની રીત. Anupama Mahesh -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#USદરેક ગુજરાતી ઘરોમાં ઉતરાયણ પર ઊંધિયું બનેજ, આ સિઝનમાં દરેક શાકભાજી લીલા અને તાજાં મળતા હોય છે Pinal Patel -
-
ઉંધીયું (Undhiyu Recipe in Gujarati)
મસ્ત ઠંડી મા ગરમાગરમ ઉંધીયું સાથે પૂરી ઘરના બધા સભ્યો ને મજા આવી ગઈ Bhavana Shah -
-
મેથીની ભાજી અને રીંગણાનું શાક(Methi bhaji and Ringan nu shak recipe in gujarati)
ઘરના માટે ગુજરાતી થાળી Bhavana Shah -
કાઠિયાવાડી ઓરો અને રોટલો (Kathiyawadi Olo Ane Rotlo Recipe In Gujarati)
ગુજરાતી નુ શીયાળામાં અને વરસાદ ની સીઝન મા ફેવરિટ થાળી છે.હેલ્થ માટે પણ બેસ્ટ ફુડ છે#GA4#Week4#Gujarati Bindi Shah -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
ગુજરાતી જમણમાં ઊંધિયું ખાસ મહત્વનું છે. તહેવાર હોય કે પ્રસંગ ઊંધિયા વિના ફિક્કો લાગે છે. ઊંધિયું અલગ અલગ રીતે બનાવી શકાય છે. મારા મમ્મી ખુબ જ સ્વાદિષ્ટ ઊંધિયું બનાવે છે. તે મુજબ ઊંધિયું બનાવ્યું અને ખરેખર ખુબ સરસ બન્યું છે. મેં ઊંધિયું કુકરમાં બનાવ્યું છે પણ એક પણ સીટી વગાડી નથી. કુકરમાં ઊંધિયું ઝડપથી બને છે. Mamta Pathak -
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#ChoseToCook નવરાત્રી જાય એટલે દશેરા થી ગુજરાતી ઓ ના ઘર માં ઊંધીયું બનવા લાગે. શિયાળાની સિઝન માં ઊંધીયું બેસ્ટ વાનગી માં આવે. આજે મેં વિન્ટર સિઝન નું પહેલું ઊંધીયું બનાવ્યું, મજા પડી ગઈ. 😋 Bhavnaben Adhiya -
ઊંધિયું
#શિયાળાજય શ્રી કૃષ્ણ બહેનો આજે હું તમારી બધાની સમક્ષ એક સરસ મજાની રેસીપી લઈને આવી છું જેનું નામ છે ઊંધિયું નામ સાંભળતાની સાથે જ બધાના મોઢામાં પાણી આવી ગયું હશે ઊંધિયું તો કોને ના ભાવે બધા જ શાક નો રાજા ગણાય છે તો આશા રાખું છું કે તમને મારી રેસીપી પસંદ આવશે આભાર Dharti Kalpesh Pandya -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#trend4 ઊંધિયું બનાવવા માટે વળી મહત્વનો ભાગ ભજવે છે જો એ સારી બને તોજ ઊંધિયા ની મજા આવે જો આવી રીતે બનાવશો તો ટેસ્ટ સારો થશે ને પોચી થાશે ને છૂટશે પણ નઈ તો ચાલો આપણે એની રેસીપી જોયે Shital Jataniya -
મીની ઊંધિયુંં (Mini Undhiyu Recipe in Gujarati)
#AM3ઊંધિયું આમ તો શિયાળાની શિયાળાની રેસીપી છે પણ વાલોડ અને વટાણા મળતા હતા તમે મિનિં ઊંધિયું બનાવ્યું છે તો આપને જરૂર પસંદ આવશે Kalpana Mavani -
બટર પાવ ભાજી(Butter pav bhaji recipe in Gujarati)
#GA4#WEEK6બધા ની મનપસંદ એવી પાવ ભાજી ની રેસીપી બધા ની અલગ હોય છે. Anu Vithalani -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#US#Uttarayan_Special#Cookpadgujarati ગુજરાતી ઉંધિયુ એ ગુજરાતની પરંપરાગત વાનગી છે. જે ગુજરાતના સુરતની શહેરની વિશિષ્ટ વાનગી છે. ઉંધિયુ ખાસ કરીને મકરસક્રાંતિના તહેવાર અને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે, જેને તમે ગરમા ગરમ પૂરી, પટ્ટી સમોસા અને ગાજરના હલવા સાથે પીરસી શકો છો. આ એક ખૂબ જ અદભૂત અને સ્વાદિષ્ટ શાક છે જે તમે તમારા મિત્રો અને પરિવાર માટે ખાસ પ્રસંગો અને તહેવારો પર બનાવી શકો છો. જે ઘણી બધી શાકભાજીઓ અને ઘણા બધા મસાલાઓ ઉમેરીને બનાવવામાં આવે છે, જેનો સ્વાદ ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઘણાં મસાલાઓનો ઉપયોગથી આ વાનગી સુગંધિત બને છે. આ રેસીપી ઘણાં તબક્કામાં બનાવવામાં આવે છે, જે ખરેખર મોઢામાં પાણી લાવી દે તેવી રેસીપી છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (2)