ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

#MBR9
Week 9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 થી 12 સર્વિં
  1. 250 ગ્રામ બટાકા
  2. 250 ગ્રામરીંગણા
  3. 100 ગ્રામ વાલોર
  4. 100 ગ્રામ પાપડી
  5. 100 ગ્રામતુવેરના દાણા
  6. 100 ગ્રામવટાણા લીલા
  7. 2 નંગ સ્ટિક સરગવાની શીંગ
  8. 100-150 ગ્રામસુરણ
  9. 100 ગ્રામરતાળુ
  10. 150 ગ્રામશક્કરિયા
  11. 2 નંગકાચા કેળા
  12. 250 ગ્રામટામેટાં
  13. 2 ચમચીઆદુ-મરચાની પેસ્ટ
  14. 3-4ચમચા તેલ
  15. રૂટીન મસાલાઓ જરૂર મુજબ
  16. 3 ચમચીગોળ
  17. મીઠું સ્વાદ મુજબ
  18. મેથીની મુઠડી જરૂર મુજબ
  19. (આપણા પ્રમાણે શાક ઓછા વધતા કરી શકાય)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા શક્કરિયા રતાળુ સુરણ અને કેળાની છાલ રિમૂવ કરીને મોટા પીસ કટ કરી લો. વાલોર તુવેર વટાણા ને ફોલીને તૈયાર કરો

  2. 2

    એક કઢાઈમાં તેલ લઈ શક્કરિયા, બટાકા, સૂરણ,રતાળુ, અને કાચા કેળાની ફ્રાય કરી લો

  3. 3

    એક મોટા વાસણમાં તેલ લઈ તેમાં જીરાનો વઘાર કરીને પાપડી, વાલોળ,વટાણા, તુવેર રીંગણા ને સાતળી લો

  4. 4

    તેમાં આદુ-મરચાની પેસ્ટ અને રૂટિન મસાલાઓ, ગોળ મીઠું એડ કરી અને જરૂર પૂરતું પાણી ઉમેરી બધા શાકને ચડવા દો

  5. 5

    ચડી જાય એટલે તેમાં તળેલા સુરણ, બટાકા,રતાળુ,શક્કરિયા,અને કેળા, ટામેટાં ઉમેરો. છેલ્લે તેમાં મુઠડી ઉમેરી થોડીવાર રહેવા દો

  6. 6

    તો તૈયાર છે ઊંધિયું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes