વેજ બર્ગર(Veg Burger Recipe in Gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

ડોમીનો સ્ટાઈલ વેજબર્ગર જો ઘેર બનાવીએ તો બાળકોને વેજીટેબલ વધારે નાખી આપી શકાય છે.
#GA4
#Week17
#ચીઝ

વેજ બર્ગર(Veg Burger Recipe in Gujarati)

ડોમીનો સ્ટાઈલ વેજબર્ગર જો ઘેર બનાવીએ તો બાળકોને વેજીટેબલ વધારે નાખી આપી શકાય છે.
#GA4
#Week17
#ચીઝ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2સ્લાઈઝ ચીઝ
  2. 2બર્ગર બન
  3. 1 નંગગાજર
  4. 2 નંગટામેટાં
  5. 2 નંગડુંગળીી
  6. 2 નંગબટેટા
  7. 4પત્તા કોબીજ
  8. 2 નંગલીલા મરચા
  9. 1 ચમચીમરી પાઉડર
  10. 1 ચમચીઓરેગાનો
  11. 1 ચમચીચીલી ફ્લેક્સ
  12. 4 ચમચીમેયોનીઝ
  13. 4 ચમચીટમેટો કેચપ
  14. 1/2 વાટકીબ્રેડ ક્રમશ
  15. 1 ચમચીચાટ મસાલો
  16. તેલ
  17. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડુંગળી ટામેટાં ની સ્લાઈસ કરી લો.બટેટા બાફી લો.ગાજર, ડુંગળી, લીલા મરચા ઝીણા સમારી લો.

  2. 2

    બાઉલમાં મેશ કરેલા બટાકા, ગાજર ડુંગળી લીલાં મરચાં, મીઠું,મરી પાઉડર, ઓરેગાનો મિક્સ કરી લો. તેમાં બ્રેડ ક્રમશ ઉમેરી હલાવી લો.તેમાથી ટીકી વાળી લો.

  3. 3

    કડાઈમાં તેલ મૂકી ટીકી ને સેલો ફ્રાય કરો. બર્ગર બન્ને વચ્ચે થી કાપી લો.મેયોનીઝ અને ટમેટો કેચપ મિક્સ કરી હલાવી લો.બન પર આ મિશ્રણ લગાવી ઉપર કોબીજ ના પાન, બટૅટા ની ટિક્કી,ઉપર ચીઝ સ્લાઈઝ ઉપર ટામેટાં અને ડુંગળી ની સ્લાઈસ મૂકવી.

  4. 4

    ઉપર ચાટ મસાલો નાખી ઉપર બર્ગર નું બીજો ભાગ મૂકી સ્ટીક લગાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes