રોટલી પિઝા (Rotli pizza Recipe in Gujarati)

Krupa shah
Krupa shah @cook_27767281
Dehgam
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
  1. લેફ્ટ ઓવર ઘઉં ની રોટલી
  2. ડુંગળી
  3. કેપ્સીકમ
  4. ૧ચમચી ચીલી ફ્લેક્સ
  5. ૧ ચમચીઓરેગાનો
  6. ૧ ચમચીમિક્સહબસ
  7. ચમચીપિઝ્ઝા સોસ
  8. ચીઝ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    રોટલી લેવી.તેના પર પિઝ્ઝા સોસ લગાવો.

  2. 2

    પછી તેમા ચીઝ સ્પ્રેડ કરવુ પછી ડુંગળી કેપ્સિકમ અને ચીઝ લગાવુ

  3. 3

    તેની ઉપર ચિલી ફ્લેક્સ ઓરેગાનો મિકસહબ નાખીશું

  4. 4

    એક પેન માં બટર લગાવી રોટી મુકી ૪ મિનીટ માટે ઢાંકી દેવું.તૈયાર છે રોટી પિઝ્ઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa shah
Krupa shah @cook_27767281
પર
Dehgam

Similar Recipes