ફાલુદા (Falooda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સેવીયા દૂધમાં બાફી લો
- 2
1 મગમાં 4 ચમચી રોઝ સિરપ નાખી સેવીયા ઉમેરો.
- 3
ચીયા સિડ્સને સાકરવાળા દૂધમાં થોડીવાર પલાળી રાખો એટલે ફુલી જશે.
- 4
જે ચીયા સિડ્સ દૂધમાં ફુલી ગયા છે તે મગમાં સેવીયા ની ઉપર ઉમેરી દો.હલાવીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#RC1#COOKPADમેંગો કસ્ટર્ડ વિથ ચીયા સીડ્સ Swati Sheth -
ડ્રિંક(Drink recipe in Gujarati)
ચીયા સિડ્સ બધા લોકો લઈ શકે છે 1 મહીનો પીવાથી વેઈટ લોસ થાય છે#GA4#week17 Pooja Shah -
-
-
-
અવાકાડો ફાલુદા (Avocado Falooda Recipe In Gujarati)
#RC4#EB#week11#Greenrecipe#CookpadIndia#Cookpadgujarati#AvacodoFalooda Vandana Darji -
-
ફાલુદા (Falooda Recipe In Gujarati)
ગરમી માં late evening ઠંડો ઠંડો ફાલુદા મળીજાય તો આહાહા... Sangita Vyas -
-
-
-
રોઝ ફાલુદા (Rose Falooda Recipe In Gujarati)
ફાલુદા એ ખાસ કરીને ઉનાળામાં પીવાતું એક સ્વાદિષ્ટ ડેઝર્ટ પીણું છે. આ રેસીપીમાં ગુલાબની ચાસણી, તકમરીયાના બીજ, રેશમી નૂડલ્સ, મધુર દૂધ, આઈસ્ક્રીમ તેમજ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક રીતે બદામ, ગુલાબની પાંખડીઓ અથવા ચેરીઓથી સુશોભિત આ ઠંડક પીણું ખુબજ ઓછા સમયમાં અને સરળ રીતે તૈયાર કરી શકાય છે.#rosefalooda#રોઝફાલુદા#cookpadindia#cookpadgujarati#pinkrecipes#summerspecial#goldanapron3#week17 Mamta Pandya -
ફાલુદા (Falooda recipe in Gujarati)
ફાલુદા એક રિફ્રેશિંગ ડ્રિન્ક છે જે ગરમીમાં ઠંડક આપે છે. ફાલુદા ને ડીઝર્ટ તરીકે વેનિલા આઈસક્રીમ સાથે પણ સર્વ કરી શકાય. ફાલુદા અલગ-અલગ ઘણા ફ્લેવરમાં બનાવવામાં આવે છે પરંતુ ઓરીજીનલ રોઝ ફ્લેવર ફાલુદા સૌથી સ્વાદિષ્ટ લાગે છે.#SM#cookpadindia#cookpad_gu spicequeen -
ડિટોકસ વોટર.. (Detox Water Recipe In Gujarati)
#GA4#Week17#Chia seedsવેઇટ લોસ સ્પેશ્યલ ડિટોક્સ વોટર..ચિયા સિડ્સ આ વેઇટ લોસ માટે બેસ્ટ છે આ સિડ્સ ને દરરોજ પીવાથી બોડી ના ટોક્સિન્સ નીકળે છે અને સ્કિન પણ ગલૉ કરે છે. Dimple Solanki -
ફાલુદા (Falooda Recipe in Gujarati)
ફાલુદો એ ખૂબ જ સરસ અને ઠંડક પ્રદાન કરતું પીણું છે. આઈસ ક્રિમ અને ડ્રાય ફ્રૂટ્સ એને ખૂબ જ સુંદર અને ટેસ્ટી બનાવે છે. Jyoti Joshi -
ચિયા મખાના મિલ્કશેક(Chia Makhana Milkshake Recipe In Gujarati)
#GA4 #Week17#Chiaપોસ્ટ -26 Chia seeds વેઈટ લોસ કરે છે...તે એન્ટિઓક્સિડન્ટ હોવાથી સ્કિન સેલ્સ રીપેર કરી બ્લડ ખાંડ નિયંત્રિત કરેછે....ઓમેગા-3 ફેટી એસિડ ને લીધે હૃદયની બીમારી દૂર કરે છે...તેમાં રહેલા વિટામિન્સ, ઝીંક, આયર્ન અને મેગ્નેશિયમ એનર્જી બુસ્ટ કરે છે..મેં દૂધમાં પલાળેલા ચિયા સિડ્સ સાથે મખાના પાઉડર...ડ્રાયફ્રુટ પાઉડર તેમજ સાકર સાથે ક્રીમ થી રીચ મિલ્ક શેક બનાવ્યો છે એ આપ સૌ ને જરૂર પસંદ આવશે.... Sudha Banjara Vasani -
મેંગો ફાલુદા (Mango Falooda Recipe In Gujarati)
પીળી રેસીપી રેનબો થિમ ,સમર સ્પેશિયલ#RC1 Bhavika Bhayani -
-
-
-
ફાલુદા (Falooda recipe in Gujarati)
#સમર#પોસ્ટ2ફાલુદા એ ભારત નું બહુ પ્રખ્યાત ઠંડુ પીણું છે જે એક ડેસર્ટ તરીકે વધારે પ્રચલિત છે. તેમાં ઉપયોગ માં આવતા તકમરીયા, સેવ અને આઈસ્ક્રીમ ને લીધે તે એક સારું ડેસર્ટ બને છે. મૂળ ઈરાન નું એવું ફાલુદા ભારત માં પારસીઓ દ્વારા લવાયું હતું. ઈરાન સિવાય તે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, તુર્કી અને મિડલ યીસ્ટ માં પ્રખ્યાત છે.જ્યારે ગરમી નો પારો ચડતો જાય છે ત્યારે ઠંડક અને સંતોષ આપતું આ ડેસર્ટ એક ઉત્તમ વિકલ્પ બને છે. Deepa Rupani -
ફાલુદા (Falooda Recipe In Gujarati)
#mr#મિલ્કફાલુદા તો લગભગ બધા bahar થી લાવવાનું પસંદ કરતા હોય છે. પણ જો આરીતે ઘરે જ બનાવવામાં આવે તો ખુબ જ સરસ બને છે..અને ફાલુદા ની સેવ પણ મેં recipe આપી છે. આરીતે ઘણા વર્ષો થી હું જાતેજ બનાવું છું. મારા પેજ પર રોઝ શિરપ અને ટુટી ફ્રૂટી ની પણ recipe આપી છે. Daxita Shah -
-
-
-
રોઝ ફાલુદા (Rose Falooda Recipe In Gujarati)
#SM ગરમીની સિઝનમાં ફાલુદા આપણા બોડી માં ઠંડક આપે છે Tasty Food With Bhavisha -
વોટરમેલન ફાલૂદા (Watermelon Falooda Recipe In Gujarati)
ફાલૂદા નાના- મોટા બધાનું ફેવરેટ છે.રોઝ, કેસર, ખસ, ઝાફરાની એવા કંઈક કંઈક ફાલૂદા મળે છે. મેં અહીંયા એક નવું જ વેરીયેશન ટ્રાય કરી છે અને એ પણ ફ્રેશ ફ્રુટ નું , જે તમને ગમશે. Bina Samir Telivala -
રોઝ ફાલુદા (Rose Falooda Recipe In Gujarati)
કાળઝાળ ગરમીમાં બનાવો ઠંડા ઠંડા કૂલ કૂલ........ and enjoy 🍷🍷🍷 Shilpa Kikani 1 -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14381414
ટિપ્પણીઓ