પીના કોલ્લાડા અને રોઝ મોઇતો (Pinacolada And Rose Mohito Recipe In Gujarati)

Heena Gada
Heena Gada @cook_26529388

પીના કોલ્લાડા અને રોઝ મોઇતો (Pinacolada And Rose Mohito Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૨લોકો
  1. પીના કોલ્લાડા માટે
  2. ૧કપ પાઈનેપલ જ્યુસ
  3. ૧/૨ કપનારિયેળ નું દૂધ
  4. ૧મોટો ચમચો વેનીલા આઈસ્ક્રીમ
  5. ૧/૨લીટર ની બોટલ સપ્રાઈટ
  6. બરફ
  7. રોઝ મોઇતો માટે
  8. ૧ચમચો રોઝ સિરપ
  9. ૧/૨લીંબુ
  10. ફુદીનાના પાન
  11. મીઠું
  12. સપ્રાઈટ અથવા સોડા
  13. બરફ
  14. ચીયા સીડસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    પીના કોલ્લાડા માટે

  2. 2

    પાઈનેપલ જ્યુસ, નારીયેળ નું દૂધ, વેનીલા આઈસ્ક્રીમ મીક્સર માં મીક્સ કરો

  3. 3

    હવે તેને ગ્લાસમાં ભરી તેમાં સપ્રાઈટ નાખી ને સર્વ કરો

  4. 4

    રોઝ મોઇતો માટે

  5. 5

    મીક્સર માં ફૂદીનાના પાન, લીંબુ, મીઠું,રોઝ સીરપ,બરફ નાખી મિક્સ કરો.ચીયા સીડસ ને પાણી માં પલાળો.

  6. 6

    એક ગ્લાસ માં એક લીંબુનો ટુકડો ફુદીનાના પાન ને ક્રશ કરો.હવે તેમાં રોઝ નું ક્રશ નાખો.

  7. 7

    હવે તેમાં ધીરે ધીરે સપ્રાઈટ નાખો.ચીયા સીડસ નાખો.અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Gada
Heena Gada @cook_26529388
પર

Similar Recipes