પેસ્ટ્રી (Pastry Recipe in Gujarati)

Priyanka Raichura Radia
Priyanka Raichura Radia @cook_26269901

પેસ્ટ્રી (Pastry Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
1 સર્વિંગ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લો. તેમાં કોકો પાઉડર,બેકિંગ પાઉડર, ખાંડ ઉમેરો.

  2. 2

    તે બાઊલમાં દૂધ નાખીને મિશ્રણ તૈયાર કરો.

  3. 3

    હવે કુકરમાં સ્ટેન્ડ રાખીને બે-પાંચ મિનિટ પ્રી હિટ કરો. પછી તે એક મોલમાં ભરીને કુકરમાં ધીમા ગેસ પર 15 મિનિટ માટે મૂકવું. કુકરમાં રીંગ અને સીટી કાઢીને મૂકો.

  4. 4

    તે તૈયાર થઈ ગયા પછી તેના ઉપર મીઠું માખણ લગાવી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priyanka Raichura Radia
Priyanka Raichura Radia @cook_26269901
પર

Similar Recipes