ચોકલેટ પેસ્ટ્રી (Chocolate Pastry Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat

Valentine's day special ma mara mom&daddy ana bhai mathe chocalate pastery banave i love of my family mare family mare jaan che ❤❤

ચોકલેટ પેસ્ટ્રી (Chocolate Pastry Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

Valentine's day special ma mara mom&daddy ana bhai mathe chocalate pastery banave i love of my family mare family mare jaan che ❤❤

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
1 સર્વિંગ
  1. 4પેકેટ ઓરિયો બિસ્કિટ
  2. ૧/૨ ચમચીબેકિંગ સોડા
  3. ૧ ગ્લાસદૂધ
  4. ૫-૬ ચમચી ખાંડ
  5. જરૂર મુજબ મલાઇ
  6. ૧ ચમચીઘી
  7. ૪-૫ ચેરી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઓરિયો બિસ્કિટ લો તેમાથી ક્રીમને અલગ કરી એક બાઉલમાં લઈ લો અને બિસ્કિટને મિક્ષર જારમાં ક્રશ કરી બાઉલમાં લઇ લો.

  2. 2

    ત્યારબાદ ક્રશ કરેલ બિસ્કિટમા ખાંડ,બેકિંગ સોડા અને દૂધને નાખી ફેટી લેવું.

  3. 3

    એક પેન લો તેમા મીઠું નાખી ૧૦ મિનિટ પ્રીહીટ કરી લો.ટીનનું મોલ્ડ લઈ તેને ઘી થી ગ્રીશ કરી તૈયાર કરેલ બેટરને ટીનના મોલ્ડમાં નાખી દેવું.

  4. 4

    ક્રીમ બનાવવા માટે એક બાઉલમાં થોડી મલાઈ લઈ તેમાં ખાંડ નાખી બરાબર ફેટી ક્રીમને તૈયાર કરો.ઓરિયો બિસ્કિટના ક્રીમમાં જરૂર મુજબ દૂધ નાખી તૈયાર કરો.

  5. 5

    કેક ઠંડી થઇ ગયા પછી તેને બે ભાગમા કટ કરીને હવે બનાવેલ ગોળ પૂડા ને બે ભાગમા કટ કરીને ચોરસ આકાર આપી કટ કરી દો. તેને એક ભાગમાં ઓરિયો ક્રીમ લગાવી તેના પર બીજો ભાગ કેકનો મૂકી મલાઇ ક્રીમ લગાવી ચેરીથી ગાર્નીશ કરી સર્વ કરો તો તૈયાર છે ચોકોલેટ પેસ્ટ્રી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes