તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)

Diya Vithalani
Diya Vithalani @cook_26132285
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો તલ
  2. 1 ચમચીઘી
  3. 1 વાટકો ગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તલ લઈ એક તપેલીમાં શેકી લો.

  2. 2

    એક તપેલીમાં ગોળ લઈ તેમાં એક ચમચી ઘી નાખીને ગોળની પાઈ તૈયાર કરો.

  3. 3

    પછી ગેસ બંધ કરી તેમાં તલ ઉમેરી મિક્સ કરી લો. વેલણ અને પ્લેટફોર્મ પર તેલ લગાવી લો. તલ ના મિશ્રણને પ્લેટફોર્મ પર વેલણ વડી લો.

  4. 4

    પછી તેમાં ચાકુ વડે કાપા પાડી લો. થોડીવાર ઠરવા દો. પછી તેના પીસ પાડી લો.તો તૈયાર છે તલની ચીકી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Diya Vithalani
Diya Vithalani @cook_26132285
પર

Similar Recipes