ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)

Kittu Patel
Kittu Patel @kittu_patel
Rajkot

ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. બેડ 5-6 પીસ
  2. 2-3 નંગબાફેલા બટાકા
  3. 1 ચમચીમરચાં ની પેસ્ટ
  4. ચીઝ જરૂર મુજબ
  5. મીઠું જરૂર મુજબ
  6. ચાટ મસાલો જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બાફેલા બટેટા મા ચાટ મસાલો નાંખીને તેમા મરચાં ની પેસ્ટ બનાવી ને નાખી તેમા કોથમીર નાખી બરાબર મિક્સ કરવુ

  2. 2

    પછી બ્રેડ ઉપર મસાલો બરાબર લગાવીને ઉપર ચીઝ ખમણી ને નાખી શેકવી

  3. 3

    શેકાય ગયા બાદ ઉપર ચીઝ ખમણી ને નાખવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kittu Patel
Kittu Patel @kittu_patel
પર
Rajkot

Similar Recipes