સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)

Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810

સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. 5 નંગબટાકા
  2. 2 ટેબલ સ્પૂનડુંગળી
  3. 1 ટેબલ સ્પૂનકેપ્સીકમ
  4. 1 ટેબલ સ્પૂનકોથમીર
  5. 1 ટેબલ સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  6. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  7. 1/2 ટેબલ સ્પૂનહળદર
  8. 1 ટેબલ સ્પૂનચાટ મસાલા
  9. સ્વાદ અનુસારમીઠું
  10. 1પેકેટ બ્રેડ
  11. 2 ટેબલ સ્પૂનલીલી ચટણી
  12. 2 ટેબલ સ્પૂનકેચપ
  13. 2 નંગટામેટા
  14. 1 કપચીઝ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બટાકાને બાફી લઇ તેની છાલ ઉતારી મેશ કરી લો.

  2. 2

    હવે તેમાં ડુંગળી કેપ્સીકમ કોથમીર આદું લસણની પેસ્ટ ઉમેરી મિક્સ કરો હવે તેમાં લાલ મરચું પાઉડર હળદર ચાટ મસાલો અને મીઠું ઉમેરી મિક્સ કરો.તેમાં થોડું ચીઝ ઉમેરો

  3. 3

    હવે બ્રેડ લઇ તેની એક બાજુ પર કેચપ લગાવો. તેના પર બટેટા નું મિશ્રણ લગાવી તેના પર ચીઝ ભભરાવો અને બ્રેડને શેકી લો.

  4. 4

    તૈયાર છે આલુ ચીઝ સેન્ડવીચ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810
પર

Similar Recipes