ચીઝ પનીર સમોસા(Cheese Paneer Samosa Recipe in Gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩૦૦ ગ્રામ ચીઝ
  2. ૧૫૦ ગ્રામ પનીર
  3. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  4. ૧ ચમચીપિઝા હબૅસ
  5. લીલા મરચાં જરૂર મુજબ
  6. ૧૦ લસણની કળી ઝીણી સમારેલી
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. ૧ નંગસમારેલો કાંદો
  9. લીલી કોથમીર
  10. પટ્ટીસમોસા ની
  11. ઘંઉ ના લોટ ની સ્લરી
  12. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચીઝ અને પનીર ને છીણી લેવું છીણી થી પછી તેમાં ચીલી ફલૅસ, પિઝા હબૅસ,લીલા મરચાં, લસણની પેસ્ટ, મીઠું, કોથમીર અને કાંદો નાખી બધુ બરાબર મિક્સ કરવું.

  2. 2

    હવે સમોસા ની પટ્ટી લઇ તેમાં સ્લરી લગાવીને સમોસા નો સેપ આપી તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરવું ને સમોસા તૈયાર કરી લેવા.

  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે ધીમા ગેસ પર બધા સમોસા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવા આ સમોસા ગરમ ગરમ સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Naik
Bhavini Naik @cook_20529071
પર

Similar Recipes