ચીઝ પકોડા (Cheese pakoda recipe in Gujarati)

Dimple Seta
Dimple Seta @cook_26095721

ચીઝ પકોડા (Cheese pakoda recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
2 લોકો
  1. 50 ગ્રામચણાનો લોટ
  2. 2-3 નંગબાફેલા બટેટા
  3. 1ક્યુબ ચીઝ
  4. 1 ચમચીઆદુ મરચાંની પેસ્ટ
  5. મીઠું સ્વાદનુસાર
  6. 1 ચમચીકોથમીર
  7. 1/2લીંબુનો રસ
  8. 1 ચમચીસાકર
  9. 1/2ગરમ મસાલો
  10. 1/2લાલ મરચુ
  11. તેલ તળવામાટે

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બટેટાને બાફી લ્યો..

  2. 2

    ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી તેનું લુયુ તૈયાર કરી તેમાં વચ્ચે ચીઝનો ટુકડો મૂકી ગોલા વાળી લ્યો..

  3. 3

    હવે ભજીયા નું બેટર તૈયાર કરવા ચણા ના લોટ માં મીઠું અને હળદર અને જરૂર મુજબ પાણી નાખી તૈયાર કરી લ્યો..

  4. 4

    ત્યારબાદ તેમાં તૈયાર કરેલા ગોલા ભજીયાના બેટરમાં નાખી મિક્સ કરી લ્યો..હવે તેલમાં તલી લ્યો તો તૈયાર છે ટેસ્ટી ચીઝ ભજીયા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple Seta
Dimple Seta @cook_26095721
પર

Similar Recipes