કીવી મોકટેલ (Kiwi Mocktail Recipe In Gujarati)

Janki Bhoomit Dhokai
Janki Bhoomit Dhokai @cook_26233802

કીવી મોકટેલ (Kiwi Mocktail Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. કીવી
  2. ૨ ચમચીલીંબુ નો રસ
  3. ૪ ચમચીદળેલી ખાંડ
  4. ૨ ગ્લાસજેટલી સોડા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ૩ કીવી લો. તેની છાલ ઉતારી લો

  2. 2

    કીવી ને ક્ટ કરી લો તેને મીકસર ના જ્યુસર ના જાર માં રાખી તેમાં ૪ ચમચી દળેલી ખાંડ ઉમેરો

  3. 3

    ત્યાર બાદ તેનું પેસ્ટ બનાવો.ત્યાર બાદ એક ગ્લાસ માં લીંબુ નો રસ ઉમેરો તેમાં બનાવેલું કીવી પેસ્ટ ઉમેરો

  4. 4

    ત્યાર બાદ તેમાં ઠંડી સોડા ઉમેરતા જાઓ અને હલાવતા જાવ ત્યાર છે કીવી મોકટેલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janki Bhoomit Dhokai
Janki Bhoomit Dhokai @cook_26233802
પર

Similar Recipes