જામફળ મોકટેલ (Guava Mocktail Recipe In Gujarati)

Jignasa Avnish Vora
Jignasa Avnish Vora @jigz_24
રાજકોટ
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 લોકો
  1. 6લાલ જામફળ
  2. 1/2સ્પુન લીંબુ નો રસ
  3. 1/2સ્પુન સંચળ પાઉડર
  4. 3સ્પુન ખાંડ
  5. 2-3પાન ફુદીનાના

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    જામફળની છાલ કાઢી,કટકા કરી, ફુદીના ના પાન નાખી મીક્ષ્રર માં પાણી વગર નો પલ્પ બનાવો

  2. 2

    પલ્પને ગરણી થી ગાળી લો

  3. 3

    પલ્પ્ માં થોડું પાણી, લીબું નો રસ, સ્ંચળ તથા બરફ નાં ટુકડા નાખી સર્વ કરો. રેડી છે મોંકટેલ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jignasa Avnish Vora
પર
રાજકોટ

Similar Recipes