ઓરેન્જ મોઇતો (Orange Mojito Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આ મોકટેલ બનાવવા માટે આ બધી સામગ્રીની જરૂર પડશે.
- 2
સૌપ્રથમ એક ગ્લાસમાં લીંબુના ના બે ટુકડા ઉમેરો.
- 3
ત્યારબાદ તેમાં ઓરેન્જ ના બે થી ત્રણ ટુકડા ઉમેરો અને પાંચથી સાત ફુદીનાના પાન ઉમેરો. અને બે બરફના ટુકડા ઉમેરો. અને ૨ ટે.સ્પુન ખાંડ સીરપ ઉમેરો.અને આ બધું ઉમેરીને દસ્તા વડે હળવે હાથે ગ્લાસમાં જ ક્રશ કરી લો.
- 4
ત્યારબાદ આ ગ્લાસમાં અડધા ગ્લાસ જેટલું ઓરેન્જ જ્યુસ ઉમેરો. અને બાકીના અડધા ગ્લાસ માં લિક્વિડ સોડા ઉમેરો. અને ચમચી વડે મિક્સ કરી લો. તૈયાર છે ઓરેન્જ મોઇતો મોકટેલ....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડાઇજેસ્ટિવ ઓરેન્જ મિન્ટ મોઇતો (Digestive Orange Mint Mojito Recipe In Gujarati)
#GA4#Week17#Mockail_Drink#mint(ફુદીનો)#jirasodaડાઇજેસ્ટિવ ઓરેન્જ મિન્ટ મોજીતોDigestive Orange 🍊 mint mojito 🍹 POOJA MANKAD -
-
-
-
ઓરેન્જ મોઈતો(Orange Mojito Recipe in Gujarati)
#cookpadtunrs4#fruit અહી એક રિફ્રેશિંગ ડ્રીંક રજુ કરું છું.. આશા છે કે આપ સૌ ને પસંદ આવશે. Kajal Mankad Gandhi -
ઓરેન્જ મોઈતો (Orange Mojito Recipe In Gujarati)
#XS #cookpadgujarati #cookpadindia #orangemojito#orange #mojito Bela Doshi -
ઓરેન્જ ફૂદીના મોજીટો (Orange Pudina Mojito Recipe In Gujarati)
#February#વિટામીન _સી 🍊 Ishwari Mankad -
-
-
ઓરેન્જ મોઇતો (Orange Mohito Recipe In Gujarati)
#GA4#Week26#orange Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
ઓરેન્જ ટી (orange tea)
#goldenapron3#week17#teaચા ના રસિયાઓ માટે પહેલા મેં લેમન હની આઈસ ટી અને તંદુરી ચા ની રેસિપી આપી હતી. આજે પણ એક અલગ જ ટેસ્ટ ની ઓરેન્જ ટી ની રેસિપી આપી છે.. ટેસ્ટી તો છેજ સાથે તાજગી થી ભરપૂર છે..એમાં તજ નો ટેસ્ટ ખુબ સરસ લાગે છે.. Daxita Shah -
-
ઓરેન્જ મોકટેલ (Orange Mocktail Recipe in Gujarati)
#GA4#Week17#mocktail#orangemocktail Sneha kitchen -
ઓરેન્જ કિવી મોકટેલ (Orange Kiwi Mocktail Recipe In Gujarati)
#GA4 #Week17 #Post1 #Mocktail Minaxi Bhatt -
-
સ્ટ્રોબેરી ઓરેન્જ મોજીટો (Strawberry Orange Mojito Recipe In Gujarati)
#GA4#Week17Strawberry 🍓 Orange 🍊 Mojitoઆ નોન આલ્કોહોલ ડેલિશિયસ, સુંદર, હેલ્ધી અને એનર્જીક કોકટેલ છે. Nutan Shah -
-
-
-
-
-
ઓરેન્જ મોકટેલ(Orange Mocktail Recipe in Gujarati)
#GA4#WEEK17#mocktail Colours of Food by Heena Nayak -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14391663
ટિપ્પણીઓ (4)