ઓરેન્જ લેમન મોહિતો (Orange Lemon Mojito Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
હેલ્ધી અને ટેસ્ટી
ઓરેન્જ લેમન મોહિતો (Orange Lemon Mojito Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સંતરાની છાલ કાઢી મિક્સર જારમાં લઈ તેમાં ખાંડ મરી પાઉડર ફુદીનાના પાન નાખી બરાબર ક્રશ કરી લો ત્યારબાદ એક તપેલીમાં ગરણી ની મદદથી તેને ગાળી લો જેથી કરીને તેના ચિલ્કા નીકળી જશે પછી તેમાં લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 2
ત્યારબાદ સર્વિસ ગ્લાસમાં બરફના ટુકડા અને 1/2 ગ્લાસ ઓરેન્જ જ્યુસ નાખી ઉપરથી સોડા નાખી સર્વ કરો તો હવે આપણું ટેસ્ટી ઓરેન્જ લેમન મોહીતો બનીને તૈયાર છે. અને ફુદીનાનાં પાનથી ગાર્નિશ કરો.
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટ્રોબેરી ઓરેન્જ મોજીટો (Strawberry Orange Mojito Recipe In Gujarati)
#GA4#Week17Strawberry 🍓 Orange 🍊 Mojitoઆ નોન આલ્કોહોલ ડેલિશિયસ, સુંદર, હેલ્ધી અને એનર્જીક કોકટેલ છે. Nutan Shah -
-
-
-
-
લેમન મોહિતો (મોકટેલ) (Lemon Mojito Recipe In Gujarati)
#GA4#Week17લેમન મોહિતો (મોકટેલ)#mocktail Arya -
બ્લેક બેરી મોકટેલ (Black Berry Mocktail Recipe In Gujarati)
ટેસ્ટી-ટેસ્ટી મારા બાળકોને બહુ ફેવરેટ છે Falguni Shah -
ઓરેન્જ મોઈતો (Orange Mojito Recipe In Gujarati)
#XS #cookpadgujarati #cookpadindia #orangemojito#orange #mojito Bela Doshi -
ઓરેન્જ મોઈતો(Orange Mojito Recipe in Gujarati)
#cookpadtunrs4#fruit અહી એક રિફ્રેશિંગ ડ્રીંક રજુ કરું છું.. આશા છે કે આપ સૌ ને પસંદ આવશે. Kajal Mankad Gandhi -
-
-
-
ઓરેન્જ - લેમન વિથ ચિયા ડ્રીંક (Orange Lemon Chia Drink Recipe In
#GA4 #Week17#chia seedsવિટામિન સીથી ભરપૂર અને વેઇટ લોસ માટે ખૂબ જ ફાયદાકારક છે. Shilpa Kikani 1 -
ફુદીના લીંબુ નુ નેચરલ શરબત (Pudina Lemon Natural Sharbat Recipe In Gujarati)
#SMગરમીના દિવસો ચાલુ થઇ ગયા છે. એટલા માટે એમાં લૂ ન લાગે, અને ગરમી ન લાગે, તે માટે ફુદીનો અને લીંબુ નુ શરબત, જે તબિયત માટે સારું છે, અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે. તે બનાવ્યું છે. Jyoti Shah -
લેમન મોજતો(Lemon Mojito Recipe In Gujarati)
#ફટાફટ#ખુબ જ ખાતું મીઠું સોડા સાથે ફુદીના સાથે હેલ્ધી અને ફ્રેશ થવાય તેવું ફ્રેશ મોજિતો. Dhara Jani -
-
ઓરેન્જ મોઇતો (Orange Mohito Recipe In Gujarati)
#GA4#Week26#orange Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
સ્વીટ પોટેટો ચાટ (Sweet Potato Chaat Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે મારા બાળકોને બહુ ફેવરેટ છે Falguni Shah -
ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)
#GA4 #Week26 ઓરેન્જ માં ખુબ જ પ્રમાણ માં વિટામિન સી હોય છે. Apeksha Parmar -
-
ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)
ગરમી ની શરૂઆત થઈ ગઈ છે અને ઠંડાપીણા પીવાની ઈચ્છા તો થાય જ. નેચરલ ઓરેન્જ જ્યૂસ પીવાથી વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે અને ઠંડક પણ આપે છે.#GA4#Week26#orange Rinkal Tanna -
-
રોઝ લેમન કૂલર (Rose lemon cooler in gujrati)
#આ ઉનાળાનું મારું મનપસંદ પીણું છે. કારણકે ૫ મિનિટમાં તૈયાર થઈ જાય છે એ પણ થોડી જ સામગ્રી સાથે. Urmi Desai -
-
-
બીટ લેમન સ્મુથી(Beet Lemon Smoothie Recipe In Gujarati)
બીટ ના ફાયદા ઘણા છે. બ્લડ પ્રેશરવાળા માટે ઉપયોગી છે. લોહીનું ભ્રમણ સારી રીતે થાય છે ડાયટ કરતા હોઈએ તો ઘણું છે ઉપયોગી બને છે. બીટ અને લેમન નો એક સાથે સ્વાદ ખુબ જ સરસ આવે છે.#ફટાફટ Chandni Kevin Bhavsar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15714244
ટિપ્પણીઓ (2)