કીવીમોકટેલ(Kiwi Mocktail Recipe in Gujarati)

Jagruti Pithadia
Jagruti Pithadia @cook_20591206

કીવીમોકટેલ(Kiwi Mocktail Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. એકનંગ કીવી
  2. પાણી
  3. 1/2ચમચી મરી પાઉડર
  4. 2 ચમચીસુગરસીરપ
  5. 1 ચમચીઈનો
  6. 3ચાર પીસ આઈસક્યુબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તેની છાલ ઉતારી કિસ કરી લો પછી તેને મિક્સર જારમાલય

  2. 2

    તેમાં ખાંડ સીરપ પાણી મરી પાઉડર નાખીને ક્રશ કરો

  3. 3

    ત્યારબાદ તેમાં થોડું પાણી નાખી મિક્સ કરી ઈનો નાખી સર્વે ગ્લાસમાં લઈ કીવીથી ગાર્નિશિંગ કરી શું કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Pithadia
Jagruti Pithadia @cook_20591206
પર

Similar Recipes