બીટ પરાઠા (Beetroot Paratha Recipe In Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113

#RC

શેર કરો

ઘટકો

અડધો કલાક
ત્રણ વ્યક્તિ
  1. 2 કપલોટ
  2. 1મિડીયમ બીટ
  3. 1મિડીયમ ગાજર
  4. 2 ચમચીતેલ મોણ માટે
  5. 1 ચમચીમરી પાઉડર
  6. 2 ચમચીલીંબુનો રસ
  7. નાનો કટકો આદુ
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. તેલ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ બીટ અને ગાજર ને ધોઈને સ્વચ્છ કરી તેની પ્યોરી બનાવો.

  2. 2

    એક વાસણમાં લોટ લઇ તેમાં બીટ ગાજર ની પ્યોરી ઉમેરો. હવે તેમાં મોણ, મીઠું, લીંબુનો રસ, મરી પાઉડર, આદુનો ટુકડો ઉમેરી પરોઠા જેવો લોટ બાંધો

  3. 3

    બાંધેલા લોટમાંથી પરોઠા વણી તેલ મૂકી લોઢી ઉપર શેકી લ્યો. ગરમાગરમ પરોઠાને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
પર

Similar Recipes