મોક્ટેલ:સ્ટ્રોબેરી મોહિતો

Jigisha Choksi @jigisha123
રાંધવાની સૂચનાઓ
- 1
સ્ટ્રોબેરી ને મેસર થી મેસ કરો.
- 2
લિંબૂ ના સ્લાઈસ કરો
- 3
1 ગ્લાસ માં લિંબૂ ના સ્લાઈસ ગોઠવી દો
- 4
તેમા મેસ કરેલી સ્ટ્રોબેરી 4 ચમચી નાખો
- 5
ફુધિના ને હાથથી દબાવી 10 પત્તઆ નાખો
- 6
પછી 1 ચમચી લિંબૂ રસ ઉમેરો
- 7
સ્વાદ મુજબ સિંધવ મીઠું નાખો
- 8
બરફ નુ છીણ નાખો
- 9
Sprite ની બોટલ નુ બૂચ થોડુ ખુલ્લુ રાખી બોટલ ત્રાષિ રાખી ગ્લાસ માં રેડો
- 10
લિંબૂ સ્લાઈસ,સ્ટ્રોબેરી ટૂકડા,ફુધિના પત્તો થી સજાવો.
- 11
તૈયાર છે મોકટેલ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્ટ્રોબેરી બ્લુબેરી મોકટેલ
ફ્રેશસ્ટ્રોબેરી મળેછે તેથી તાજા જ ફળો માંથી જયુસ બનાવી વેલ કમ ડ્રીંકસ બનાવો,#વેલકમ ડ્રીકસ#ઇબુક૧#goldenapron3Week3#29 Rajni Sanghavi -
સ્ટ્રોબેરી મારગારીટા (Strawberry Margarita Recipe In Gujarati)
# GA4# Week 17આ મોકટેલ વિટામિન સી થી ભરપૂર છે.મોકટેલ : સ્ટ્રોબેરી મારગારીટા Alpa Pandya -
-
-
-
-
સ્ટ્રોબેરી મિલ્કશેક (Strawberry Milkshake recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
દાડમ અને સ્ટ્રોબેરી જ્યુસ (Pomegranate Strawberry Juice Recipe In Gujarati)
#teatime cooksnapમેં રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી જીગીશાબેન મોદી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવ્યું છે ખૂબ જ મસ્ત બન્યો છે થેન્ક્યુ જીગીશાબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
-
-
-
સ્ટ્રોબેરી શોટ્સ (Strawberry Shots Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#seasonfruits#homemade Keshma Raichura -
સ્ટ્રોબેરી મિલ્ક શેક(Strawberry Milkshake Recipe in Gujarati)
#GA4#Week15 શિયાળા માં તાજી સ્ટ્રોબેરી ની મજા જ અલગ છે.. Vidhi -
એવરગ્રીન સ્મૂધી (Evergreen Smoothie Recipe in Gujarati)
રોગપ્રતિકારક શક્તિ માં વધારો કરે એવું ડ્રિન્ક છે. Alpa Pandya -
આમળા લેમોનેડ.(Gooseberry Lemonade Recipe in Gujarati)
આમળાને આયુર્વેદિક ગ્રંથ માં અમ્રૂતફળ કહેવાયું છે.શિયાળાનું શ્રેષ્ઠ ઔષધ આમળા છે.તેના ઔષધિય ગુણ નો લાભ લેવા વિવિધ રીતે ઉપયોગ કરી લેવા. આમળા માં વિટામિન સી અને મિનરલ્સ ખૂબ સારા પ્રમાણમાં હોય છે.આમળા એક બેસ્ટ ઈમ્યુનીટી બુસ્ટર છે. Bhavna Desai -
કોકોનટ મુખવાસ (Coconut Mukhwas Recipe In Gujarati)
આ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.આ મુખવાસ ડિલિવરી પછી ખવડાવવામાં આવે છે એનાથી ગેસ,અપચો થતો નથી અને માતા ને દૂધ પણ સારું આવે છે અને વિટામિન્સ પણ મળી રહે છે. #CR Nirixa Desai -
સ્ટ્રોબેરી શોટ્સ (Strawberry Shots Recipe In Gujarati)
#RC3સ્ટ્રોબેરી બધા ને ખૂબ ભાવતી હોય છે. અહી સ્ટ્રોબેરી શોટ્સ બનાવેલ છે, જે બહુ સરળતા થી બની જાય છે અને નાના મોટા સૌ કોઈને ભાવશે. Shraddha Patel -
-
-
-
સ્ટ્રોબેરી મિલ્કશેક (strawberry milkshake recipe in gujarati)
અત્યારે સ્ટ્રોબેરી ની સિઝન ચાલે છે એટલે સ્ટ્રોબેરી બહુ સરસ અને બહુ bulk માં આવે છે. એવા માં તેમાંથી બનતી બધી વસ્તુઓ ખાવા અને પીવાની બહુ મજા આવે છે. મેં આજે અહીંયા બધા અને ખાસ બાળકો ને પ્રિય એવો સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યો છે.#GA4 #Week15 #strawberry #સ્ટ્રોબેરી Nidhi Desai -
સ્ટ્રોબેરી મોહિતો
#એનિવર્સરી#cookforcookpad#week1#સૂપ્સએન્ડવેલકમડ્રિન્ક વેલકમ ડ્રિન્ક એ કોઈ પણ પાર્ટી હોઈ જ છે. વેલકમડ્રિન્ક ની પસંદગી કેવી પાર્ટી ,કેવી મૌસમ છે ,કયો સમય છે એ પ્રમાણે કરવું જોઈએ. Deepa Rupani -
-
સ્ટ્રોબેરી શીકંજી (Strawberry Shikanji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશીકંજી મસ્તીસ્ટ્રોબેરી શીકંજી Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14402882
ટિપ્પણીઓ