રાંધવાની સૂચનાઓ
- 1
તલ ને શેકી લેવા. તલ શેકાઈ જાય એટલે એક કડાઈમાં ઘી ગરમ મૂકો.
- 2
ઘી ગરમ થાય એટલે તેમાં સુધારેલો ગોળ અને ખાંડ નાખી પાયો તૈયાર કરવો.
- 3
ખદખદ થાય એટલે તલ નાખવા. તલ ગોળ માં બરાબર મિક્સ થઈ જાય એટલે તેને ગ્રીસ કરેલી થાળી માં અથવા પ્લેટ ફોર્મ માં ઘી લગાવી પાથરી લેવુ અને વેલણ થી વણી લેવુ.
- 4
તલની ચિક્કી ઠરી જાય એટલે કાપા પાડી લેવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati)
#GA4 #Week18#તલની ચીકી....મે પહેલી વાર જ બનાવી ને ખુબ જ સરસ બની.મારા મમ્મી જ બનાવતી પણ.મીસ યુ મમ્મી SNeha Barot -
ચિક્કી(Chikki Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું તલ ની ચિક્કી જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. ચિક્કી બનાવવાનું ખૂબ જ સરળ છે. અને ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે. મકરસંક્રાંતિ માં આ ચિક્કી ઘરે ઘરે બનતી હોય છે. તો ચાલો આજે આપણે ની તલની ચિક્કી ની રેસીપી શરૂ કરીએ.#GA4#week18 Nayana Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14402848
ટિપ્પણીઓ