ખજુર પાક ડોલ(Khajur paak Doll Recipe in Gujarati)

આ ખજૂર પાક ડોલ મે લાડકા લાડુ માટે બનાવેલ છે .
ખજુર પાક ડોલ(Khajur paak Doll Recipe in Gujarati)
આ ખજૂર પાક ડોલ મે લાડકા લાડુ માટે બનાવેલ છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખજૂર ના ઠળિયા કાઢી લ્યો...(.ખજૂર સોફ્ટ લેવાનું). રોસ્ટ કરેલા ડ્રાય ફ્રુટ ને અધકચૂરું સમારી લો.
- 2
હવે એક કડાઈમાં ઘી મૂકી તે ગરમ થાય એટલે ખજૂર ઉમેરી ૨ થી ૩ મિનિટ સાંતળો થોડું સોફ્ટ થાય એટલે બાકી બધી જ વસ્તુ વારા ફરતી ઉમેરી બરોબર હલાવી ગેસ બંધ કરી એકદમ થડું પાડી લ્યો.
- 3
હવે ૧ પ્લાસ્ટિક ની પ્લેટ લઈ તેના ઉપર ૧ ડબ્બો ઊંધો મુકો. તેના ઉપર તેના થી થોડો નાનો બીજો ડબ્બો મુકો અને તેની ઉપર બાર્બી ડોલ સાઈઝ પ્રમાણે કટ કરી ચોંટાડી દેવી...હવે ડબ્બા અને ડોલ બધા ઉપર એલ્યુમિનિયમ ફોઇલ થી કવર કરી લેવું.
- 4
તૈયાર કરેલા ખજૂર પાક ને પ્લાસ્ટિક સીટ પર લઈ પાતળું વણી ડબ્બા પર ચોટડો ખજૂર છે એટલે થોડું પ્રેસ કરશો એટલે ચોંટી જશે. ખજૂર પાક એ રીતે મુકો કે ડોલ ના ગાઉન નો ધેર હોય આ રીતે આખી ઢીંગલી ને ખજૂર પાક થી કવર કરો...ત્યાર બાદ કલર ફૂલ ચોકલેટ ડેકોરેશન થી મન પસંદ ડિઝાઇન કરો. અને ગિફ્ટ દેતી વખતે ટ્રેસ્પરન્ટ પ્લાસ્ટિક થી કવર કરી ગિફ્ટ આપો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા પાક (Masala Paak Recipe In Gujarati)
આ વસાણા વાળો પાક ખાવો શિયાળામાં આપણા માટે ગુણકારી છે.#GA4#Week15#Jaggery Rinku Saglani -
-
ડ્રાય ફુટ ખજૂર પાક(Dryfruit Khajur pak Recipe in Gujarati)
#કુકબુક#પોસ્ટ 2#ડ્રાયફ્રુટ ખજૂર પાક Khushbu Sonpal -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#VR#cookpadindia#cookpadgujaratiશિયાળાનું ઉત્તમ વસાણું એટલે ઔષધીય ગુણો થી ભરપુર ખજૂર પાક. Ranjan Kacha -
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
ખજૂર સુપર ફૂડ કહી શકાય છે.. જે હેમોગ્લોબીન વધારવામાં, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં, કે પછી અનિન્દ્રા કે કબજિયાત દૂર કરે છે , હાડકા મજબૂત કરે છે, નબળાઈ દૂર કરે છે વગેરે વગેરે.. ગુંદર પણ એટલો જ ગુણકારી છે..સાંધા ના દુખાવા કે કમર ના દુખાવા ને દૂર કરે છે.. શિયાળા ની ઋતુ માં શરીર માં ગરમી આપનાર બંને ઉપયોગી છે તેથી બંને નો ઉપયોગ કરીને ખજૂર ગુંદર ના લાડુ બનાવેલ છે#CB9 Ishita Rindani Mankad -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9 Week-9 ખજૂર પાક આજે મે ખજૂર પાક ગુંદર અને સૂકો મેવો ઉમેરી બનાવ્યો છે. શરીર ને તાકાત આપે તેવો હેલ્ધી ખજૂર પાક ટેસ્ટ માં ખૂબ સારો લાગે છે અને બનાવવામાં ખૂબ ઓછો સમય લાગે છે. ગુંદર શરીર માં હાડકા ને મજબૂત રાખવાની સાથે ઇમ્યુનીટી માં પણ વધારો કરે છે. Dipika Bhalla -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#week1શિયાળા માં આપણે વસાણા નો ઉપયોગ અડદિયા ,ખજૂર પાક વગેરે અવનવી રીતે કરતા હોય છીએ .કાટલું પાક સુવાવડ માં લેતા હોય પણ એ સિવાય દરેક સ્ત્રી કે પુરુષ એ કમર કે સાંધાના દુખાવા હોય તો ખાવું જ જોઈએ .એમ અમારા વડીલો ની માન્યતા છે . Keshma Raichura -
સુખડી પાક (Sukhadi Paak Recipe In Gujarati)
#GA4#Week15#Jaggery# સુખડી પાક આ એક શિયાળા માં બનતું વસાણુ છે. રોજ સવારે નરણા કોઠે ખાવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે.શક્તિ વર્ધક છે. Geeta Rathod -
ખજુર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#VR શિયાળુ સ્પેશિયલ , લોહી સુધારનાર, શરીર ના દરેક દુખાવા માટે ઔષધી નું કામ કરનાર પાક. Rinku Patel -
ખજૂર ડ્રાય ફ્રુટ (Khajur Dryfruit Recipe in Gujarati)
#GA4#week9ડ્રાય ફ્રુટઆ દિવાળી હેલ્થી હોવી જરૂરી છે એટલે બાહર ની કોઈ મીઠાઈ નહીં પણ બધા ને ડ્રાય ફ્રુટ ભાવે એટલે ઘરે જ હેલ્થી અને ટેસ્ટી ખાંડ ફ્રી ખજૂર પાક Komal Shah -
અડદિયા પાક (Adadiya paak recipe in Gujarati)
અડદીયા પાક એ અડદ ના લોટ માથી બનતું વસાણું છે જેમા ભરપુર માત્રા મા ગુંદ, સુકોમેવો ઘી અને ગોળ અને સુંઠ પીપળી મુળ, જાવીંત્રી, એલચી તથા વિવિધ તેજાના માથી બનાવવા મા આવતો મસાલો ઉમેરી ને બનાવવામાં આવે છે,જેનુ સેવન શિયાળામાં કરવા મા આવે છે જે ખુબ જ સ્વાદિષ્ટ, શક્તિ વધૅક હોય છે.સવાર માં જો ખાવા મા આવે તો પુરો દિવસ એનૅજી થી ભરપુર વિતે છે.#CB7#week7Sonal Gaurav Suthar
-
સુુંઠ પાક(Sunth Paak Recipe In Gujarati)
#GA4 #Week15 સુંઠઆ એક શિયાળુ પાક છે જે ખૂબ જ પૌષ્ટિક છે himanshukiran joshi -
ડ્રાય ફ્રુટ ખજૂર પાક (Dry Fruit Khajur Paak Recipe in Gujarati)
#MW1#post2#ઇમ્યુનીટી_રેસિપી#ડ્રાય_ફ્રુટ_ખજૂર_પાક ( Dry Fruit Khajur Paak Recipe in Gujarati) ખજુર શરીર માટે ખૂબ ફાયદાકારક છે અને તેનું સેવન કરવાથી શરીરને મોટો ફાયદો પણ થાય છે, ખજૂરના ઉપયોગથી ઘણી બીમારીઓ પણ મટે છે. હવે શિયાળા ની ગુલાબી ઠંડી ચાલુ થઈ ગઈ છે તો આપણે આવા બધા વાસણા બનાવી ને ખાતા જ હોઈએ છીએ. એમાંનું એક વસાણું ખજૂર પાક છે. દરરોજ 50 થી 70 ગ્રામ ખજૂરનું નિયમિત સેવન કરવાથી ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ આવે છે. ખજુરો સ્વાદિષ્ટ, પૌષ્ટિક, મીઠી, ઠંડી, વટ, પટ્ટા અને કફ દૂર કરવામાં ખૂબ અસરકારક છે. આ સિવાય, ઘણા મોટા રોગો, ટીબી, લોહીના પિત્ત, સોજો અને ફેફસાંની સોજો માટે ખૂબ જ ફાયદાકારક છે. તે શરીર અને પલ્સને શક્તિશાળી બનાવે છે. માથાનો દુખાવો, મૂર્છા, નબળાઇ, પેટમાં દુખાવો, આલ્કોહોલની ખામી દૂર કરવા માટે તેનો ઉપયોગ ખૂબ ઉપયોગી છે. તે અસ્થમા, ઉધરસ, તાવ, પેશાબની બિમારીના ઉપચાર માટે ખૂબ અસરકારક છે. Daxa Parmar -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2#ખજૂરપાક મે આજે ખજૂર પાક ને અહીં અલગ રીતે સર્વ કર્યો છે. મે ખજૂર પાક ને ઠારી ને ચોસલા પાડવા ની બદલે બાળકો ને ખાવા નું મન થાય માટે તેને મેરી બિસ્કીટ અને બાળકો ની ફેવરિટ એવી જેમ્સ થી કેક બનાવી ને ગાર્નિશ કર્યું છે. આશા છે કે તમને લોકો ને પણ ગમશે. Vaishali Vora -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#WEEK9ડાયાબિટીસ હોય તેની માટે આ ખજૂર પાક બનાવાય છે . કેમકે તેમાં ખાંડ નાખવાની નથી. Richa Shahpatel -
ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
ગુંદર પાક શિયાળામાં બનતું એક ખાસ પસંદ છે આ વસાણુંનાના અને મોટા સૌને ભાવે તેવું હોય છે આ ગુંદર પાકમાં મેં ગોળનો ઉપયોગ કરીને બનાવ્યો છે#VR#cookpadindia#cookpadgujarati Amita Soni -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Winter specialકાટલું એટલે વસાણાં થી ભરપુર પાક, સુવાવડી સ્ત્રી માટે ૨૦ વસાણાં થી ભરપુર હોય,પણ દરેક સભ્યો માટે શિયાળામાં ઠંડી માં કાટલું પાક ખાવાથી જરૂરી વસાણાં થી ભરપુર પાક આરોગ્ય માટે ગુણકારી છે. Ashlesha Vora -
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Cookpadindia#Cookpadgujaratiઆજે કાટલું પાક બનાવિયો પહેલી વાર ટ્રાય કરેયો પણ ખૂબ જ સરસ બનીયો hetal shah -
ખજૂર સૂકામેવા પાક (Khajur dryfruit pak recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#khajurpak#CookpadIndia#COOKPADGUJRATI શિયાળો એટલે બનાવવાના અને ખાવાના દિવસ સામાન્ય રીતે મોટાભાગના વસાણામાં ગોળ અથવા તો ખાંડ આવતી હોય છે. પરંતુ ખજૂર પાક એક એવું વસાણું છે જેમાં ખજૂર ને પોતાનું ગળપણ સરસ હોવાથી અન્ય બીજું કોઈ ગળપણ ઉમેરવામાં આવતું નથી. અહીં મેં ખજૂર પાક માં ડ્રાયફ્રૂટ અને સૂંઠ, ગંઠોડા પાવડર, તજ પાવડર, જાયફળ પાવડર અને ઈલાયચી પાવડર ઉમેરી તેને વસાણા સ્વરૂપે બનાવેલ છે. શિયાળામાં ખાવા ખજૂર પાક નો યોગ્ય માત્રામાં સેવન કરવાથી તે ખૂબ જ ફાયદાકારક રહે છે. Shweta Shah -
ખજૂર બરફી(Khajur Barfi Recipe in Gujarati)
#GA4 #week9 #dryfruit #mithaiખજૂર અંજીર બરફી એ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય પ્રદ મીઠાઈ છે, જેના મુખ્ય ઘટક ખજૂર, અંજીર અને સૂકા મેવા છે. હા, આમાં ખાંડ કે બીજા કોઈ ગળપણ નો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તો આ વખતે જરૂર થી બનાવો આ હેલ્થી એવી બરફી. Bijal Thaker -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમિના જાળવવા માટે આરોગ્ય વર્ધક પાક બનાવવામાં આવે છે તેમાં અડદિયા પાક મેથીપાક ગુંદર પાક ગુંદરના લાડુ સુખડી પાક વગેરે રેસીપી બનાવવામાં આવે છે આજે મેં આરોગ્યવર્ધક હેલ્ધી અડદિયા પાક બનાવ્યો છે Ramaben Joshi -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Winterશિયાળામાં અડદિયા પાક ખાવાની મજા જ કંઈક જુદી છે.👌👌 Shah Prity Shah Prity -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
સુખડી ગોળ પાપડી અડદિયા અને કાટલું પાક આ બધી આઈટમ ઘઉં નો લોટ ગોળ અને ઘી થી બનતી હોવાથી એકદમ હેલ્ધી હોય છે. Sonal Modha -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#week2ખૂબ જ હેલ્ધી સોફ્ટ અને ટેસ્ટી બને છે Falguni Shah -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CB7Week7CookpadindiaCookpadgujaratiસ્વાસ્થ્યવર્ધક ગોળનો બનાવેલ અડદિયા પાકપુષ્ટિકારક હેલ્ધી ગોળ થી બનાવેલ અડદિયા પાક Ramaben Joshi -
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 ગુંદર માં કેલ્શિયમ , મેગ્નેશિયમ ,પ્રોટીન અને ફાયબર ખુબ સારા પ્રમાણ માં છે .ગુંદર હાડકા ને મજબૂત બનાવે છે .ગુંદર શરીર માં ઇન્સ્યુલિન ના સ્ત્રાવ ને વધારે છે તેથી બ્લડ ખાંડ ને કંટ્રોલ માં રાખે છે અને ડાયાબિટીસ માં ફાયદાકારક છે .આમ શિયાળા માં ગુંદર પાક , ગુંદર ના લાડુ વગેરે વસાણાં બનાવવા માં આવે છે . Rekha Ramchandani
More Recipes
ટિપ્પણીઓ (17)