જીંજર, લેમન, હની કેન્ડી (Ginger Lemon Honey Candy Recipe In Gujarati)

Nilam patel @nilam28patel
જીંજર, લેમન, હની કેન્ડી (Ginger Lemon Honey Candy Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લેવી. હવે આદુ ની છાલ કાઢી ને તેના નાના ટુકડા કરી, તેમાં પાણી ઉમેરી ને પેસ્ટ બનાવી લેવી.
- 2
હવે એક પેન માં ધીમી આંચ કરી ને તેમાં ૧/૨ વાટકી ખાંડ અને પની ઉમેરવું. ત્યાર બાદ તેમાં આદુ ની પેસ્ટ ઉમેરવી.
- 3
હવે તેમાં તજ, મધ અને લીંબુ ઉમેરી લેવુ.
- 4
હવે તેને ગેસ પર વારંવાર ચલાવતા રેવુ. પછી એકદમ ઘટ થાઈ એટલે તેને એક વાટકી માં પાણી ઉમેરી તેમાં થોડા ટીપા લિક્વિદ ઉમેરી ને હાથ વડે ચકાસી લેવુ, જો તેની ગોળ ગોળ વળતું હોઈ છૂટું પડિયા વગર તો તે થઈ ગયું છે.
- 5
હવે બટર પેપર લઈ તેમાં એક ચમચી વડે તેને નાના નાના સર્કલ મૂકી લેવા. ત્યાર બાદ તેના પર ડરેલી ખાંડ છાતી લેવી. કેન્ડી ને સેટ થવા દેવી.
- 6
તમે તેને લાંબો સમય સ્ટોર કરી સકો છો.
Similar Recipes
-
જીંજર હની કેન્ડી (Ginger Honey Candy Recipe In Gujarati)
#GA4#Week18#CANDY Pallavi Gilitwala Dalwala -
આદુ,લીંબુ અને મધ ની કેન્ડી (Ginger Lemon Honey Candy Recipe In Gujarati)
#gingerlemonandHoneycandy#coldcoughcandy#GA4#Week18 Shivani Bhatt -
જીંજર કેન્ડી (Ginger Candy Recipe In Gujarati)
#GA4#Week18#Candyશિયાળાની સિઝનમાં જ્યારે શરદી ખાંસી થાય છે ત્યારે આ કેન્ડી ખૂબ જ ફાયદાકારક છે Amee Shaherawala -
લીલી હળદર અને આદુ તથા મધ કેન્ડી (Raw Turmeric Ginger Honey Candy Recipe In Gujarati)
#GA4 #Week18આ વાનગી ખૂબ જ હેલ્ધી છે કારણ કે આપણે આમાં લીલી હળદર આદુ તથા ગોળનો ઉપયોગ કર્યો છે આ કેન્ડી શરદી ખાંસીમાં ખુબજ ઉપયોગી થશે Rita Gajjar -
જીંજર કેન્ડી
#૨૦૧૯શિયાળામાં શરદી, ખાંસી અને કફ થઈ જાય તો આપણે બહાર થી વિક્સ અને સ્ટ્રપસીલ ની કેન્ડી લાવીએ એના બદલે ઘરે જ બનાવીએ એકદમ સરળ રીત છે. મેં મારા દીકરા માટે બનાવી છે... આ કેન્ડી તમે લાંબો ટાઈમ સુધી સ્ટોર પણ કરી શકો છો... મારા દીકરા ને બહુ ભાવી એટલે મારા માટે આ વર્ષ ૨૦૧૯ ની મનપસંદ ડીશ છે... Sachi Sanket Naik -
-
-
જીંજર હની મીન્ટ મોકટેલ(Ginger Honey Mint Mocktail Recipe In Gujarati)
#GA4#week17#FoodPuzzleWord_mocktailઆ મોક્ટેલ ઘર માં મળી આવતી વસ્તુઓથી બનાવેલ છે.સ્વાદ માં બેજોડ, આદુ ની તીખાશ,મધ ની મીઠાસ,લીંબુ ની ખટાશ અને ફુદીના ની સુગંધ આ ડ્રીંક ને અફલાતૂન બનાવે છે.કોઈ પણ પાર્ટી માટે પરફેક્ટ વેલ્કમ ડ્રીંક છે. Jagruti Jhobalia -
જીંજર કેન્ડી (Ginger Candy Recipe In Gujarati)
#KS2આદુપાક (જીંજર કેન્ડી) બાળકોને પ્રિય અને ખૂબ હેલ્ધી Nikita Karia -
-
હની લેમન ટી (Honey Lemon Tea recipe in Gujarati)
અત્યારે લીલી હળદર આવતી હોય તો હું આદુ સાથે હળદરનો પણ ઉપયોગ કરું છું Sonal Karia -
આંબલી કેન્ડી (Imli Candy Recipe In Gujarati)
#GA4#Week18ખાટી મીઠી આંબલી ની કેન્ડીCandy Rekha Ramchandani -
-
-
લેમન આઇસ કેન્ડી(Lemon Ice Candy Recipe In Gujarati)
#goldenapron3#week19ઉનાળા ની ગરમી મા બાળકો ને ડિહાઇડે્શન ના થાઇ તે માટે લીંબુ શરબત ની બદલે આવી કેન્ડી આપશો તો મજા પડી જાશે Shrijal Baraiya -
હની લેમન ગોલ્ડન ટી (Honey Lemon Golden Tea Recipe In Gujarati)
#ટીકોફી#વિકેન્ડ#goldenteaચા ના રસિયાઓ ને ચા તો જોઈએ જ ઉનાળો હોય કે શિયાળો . પણ હમણાં ગરમી ખુબ પડે છે ને લોકડાઉન ના લીધે A/C ચાલુ કરવાનું નથી માટે ગરમી મેં ઠંડક કા અહેસાસ, તંદુરસ્તી અને તાજગી થી ભરપૂર ice tea. Daxita Shah -
બ્રન્ટ લેમન હની શીકંજી (Burnt Lemon Honey Shikanji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશીકંજી મસ્તી - ૨૪બ્રન્ટ લેમન હની શીકંજી Ketki Dave -
જીંજર લેમોન મોકટેઈલ (Ginger Lemon Mocktail Recipe In Gujarati)
માત્ર ૧૦ મિનિટ માં બનતી આ મોકટેલ એક દમ રીફ્રેશ કરે છે.ક્યારેય પણ થાકીને ઘરે આવો અથવા વગર કીધે મહેમાન આવી જાય ત્યારે બનાવી દેવી 😉 Deepika Jagetiya -
-
-
-
-
મોનસુન સ્પેશ્યલ જીંજર લેમન સૉટસ(monsoon special ginger lemon shots in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 4 Dt.Harita Parikh -
જીંજર લેમન સોડા (Ginger Lemon Soda Recipe In Gujarati)
#GA4#Week15#હર્બલરેફ્રેસિંગ ડ્રીંક છે. Deepika Yash Antani -
-
-
-
ઇમલી ખજુર કેન્ડી (Tamarind Dates Candy Recipe In Gujarati)
#GA4#Week18#Candy#Tamarind_Dates_Candy#Imli_Khajur_Candy Hina Sanjaniya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14431300
ટિપ્પણીઓ (7)