રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
4 વ્યક્તિ
  1. 1ટે.સ્પૂન સ્ટ્રોબેરી ફ્લેવર્ડ અગરઅગર (ચાઈનાગ્રાસ)
  2. 1/2 કપખાંડ
  3. 1/4 કપ+ 1/4 કપ પાણી
  4. 1 ટે સ્પૂનદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ અગરઅગર ને 1/4 કપ પાણીમાં પલાળી રાખો. ફ્લેવર્ડ અગરઅગર ના મળે તો સાદું પણ ચાલે.તમારી પસંદ મુજબ કલર અને એસેન્સ નાખવા.

  2. 2

    એક પેન માં 1/2 કપ ખાંડ અને 1/4 પાણી મિક્સ કરી ઘટ ચાસણી બનાવો.

  3. 3

    ચાસણી ચેક કરવા એક પાણી ની વાટકી માં થોડી ચાસણી નાખી ચેક કરો.ગોળી વડે એવી રાખો.

  4. 4

    આ તબક્કે પલાળેલું અગરઅગર ચાસણી માં મિક્સ કરી 2 મિનિટ ગેસ પર હલાવો.

  5. 5

    ઘટ થયેલ મિશ્રણને મોલ્ડ માં ભરી ફ્રીઝ માં 3-4 કલાક સેટ થવા દો.

  6. 6

    સેટ થઈ ગયા બાદ તેની ઉપર દળેલી ખાંડ છાંટો. તો તૈયાર છે મહાબલેશ્વરની ફેમસ આપણી હોમ મેડ ગમી કેન્ડીઝ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Poonjani
Hetal Poonjani @HetalPoonjani_441
પર
Gondal, Gujarat, India
Cooking is my passion. I love to explore new recipes whether traditional or continental, and try it. Cookpad has given me a platform to learn and also showcase my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
અગર અગર ક્યાં થી મળી જાય

Similar Recipes