જીજર કેન્ડી (Ginger Candy Recipe In Gujarati)

Bhagyashreeba M Gohil
Bhagyashreeba M Gohil @Luck
Ahmedabad

જીજર કેન્ડી (Ginger Candy Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ લોકો માટે
  1. મોટુ આદુ
  2. ૧/૨ગોળ
  3. ૧ ગ્લાસપાણી
  4. ૧ ચમચીખાંડ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ આદુ ને ક્શ કરી લો પેસ્ટ બનાવી લો.

  2. 2

    પછી પેન મા લઈ લો ને તેમા ગોળ નાખી દો પછી સરસ હલાવતા રહો

  3. 3

    ને ઘટ થાય ત્યાં સુધી હલાવો પછી તેણે આકાર આપી દો તૈયાર છે જીંજર કેનડી પાઉડર ખાંડ થી ગાનિસ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagyashreeba M Gohil
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes