મમરા ની ચીકી (Mamra Chiki Recipe In Gujarati)

lina vasant
lina vasant @cook_16574201

મમરા ની ચીકી (Mamra Chiki Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2વાટકા મમરા
  2. 1વાટકો ગોળ
  3. સહેજ તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગોળ ને એક કઢાઈ મા ગરમ કરવા મૂકો.

  2. 2

    ફીણ જેવુ થાય એટલે પાઈ થઈ ગઈ હોય તેમ જણાય.

  3. 3

    પછી તેમા મમરા નાખો અને હલાવી લો.

  4. 4

    નીચે તેલ લગાવી વેલણ પણ તેલ લગાવી વણી લો.

  5. 5

    પછી પીસ કરી લો અને સવઁ કરો. તો તૈયાર છે મમરા ની ચીકી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
lina vasant
lina vasant @cook_16574201
પર

Similar Recipes