રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ એક તપેલામાં બે વાટકા પાણી અને બે વાર ખાંડ નાખવાની અને તેને ગેસ પર મૂકવું
- 2
ગેસ પર મૂક્યા બાદ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને ચમચાની મદદથી હલાવવું ખાંડ ઓગળી જાય ત્યારબાદ ગેસ બંધ કરી દેવો ચાસણી થઈ ગઈ હશે
- 3
ચાસણી થઈ જાય ત્યારબાદ એક જાંબુનું પેકેટ લેવું તેને એક પ્લેટ અથવા બાઉલમાં કાઢી લેવું ત્યાર બાદ અડધો ગ્લાસ દૂધ લેવાનું
- 4
દૂધને લોટમાં થોડું થોડું ઉમેરતું જવાનું અને તેના નાના-નાના બોલ્સ વારતું જવાનું
- 5
આપણે જાંબુ વાર્તાઓ એ ત્યાં સુધીમાં એક પેનમાં ઘી ને ગરમ થવા મૂકી દેવાનું આપણા જાંબુ વરાઈ જાય ત્યારે ઘી પણ ગરમ થઇ ગયું હોય
- 6
ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં સાથોસાથ જાંબુ નાખી અને તેને મીડીયમ ફ્લેમ ઉપર બ્રાઉન થાય ત્યાં સુધી તળવા
- 7
જાંબુ બ્રાઉન થઈ જાય ત્યારબાદ આપણે જે ચાસણી બનાવીને રાખી હતી તેમાં જાંબુને નાખી દેવા એક બે કલાક પછી તે એકદમ મોટા થઈ જશે તૈયાર છે આપણા સ્વાદિષ્ટ ગુલાબ જાંબુ
Similar Recipes
-
-
-
-
ગુલાબ જાંબુ(gulab jambu recipe in gujarati)
#સાતમ આ જાંબુ પાઉંભાજી અને ફાઈડ રાઈસ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. લગ્ન પ્રસંગ માં પણ આ જાંબુ બનાવવા માં આવે છે. Ila Naik -
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#ff3 ગુલાબ જાંબુ બધા ને બહુ ભાવે છે .આજે મેં પેહલી વખત ગુલાબ જાંબુ બનાવ્યા છે. Sushma ________ prajapati -
-
ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ (Instant Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18ગુલાબ જાંબુ તરત બની જાય છે અને ખાવામાં પણ ખુબ જ સ્વાદિષ્ટ છે padma vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુલાબ જાંબુ(Gulab Jambu Recipe in Gujarati)
#trend ગુલાબ જાંબુ નાના મોટા સૌને ભાવતી રેસીપી આ ગુલાબ જાંબુનું મિક્ષર મેં ઘર ઘરમાં મળતાં સામગ્રીમાંથી બનાવી છે નથી એમાં માવો જોઈતો છતાં એકદમ ટેસ્ટી અને સૉફ્ટ બને છે આશા છે તમને બધાને ગમશે. Arti Desai -
-
ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati)
નાના મોટા બધાને જ ભાવે તેવી સ્વીટમાં જો પહેલુ નામ કોઈનું મૂકવુ હોય તો તે ગુલાબ જાંબુ છે. ભારતમાં લગ્નો હોય કે જમણવાર, દૂધના માવામાંથી બનતી આ સ્વીટને અવશ્ય મોખરાનું સ્થાન મળે છે. પરંપરાગત રીતે ઘીમાં તળીને તૈયાર કરાતા ગુલાબ જાંબુ ઘણા લોકો તેલમાં પણ તળીને બનાવે છે. ઘરે ગુલાબજાંબુ બનાવતી વખતે કેટલીક બાબતો નું ધ્યાન રાખવામાં આવે તો એકદમ પરફેકટ ગુલાબજાંબુ બનાવવા ખુબ સરળ છે. તમે પણ સોફ્ટ અને સ્વાદિષ્ટ ગુલાબજાંબુ બનાવવા માંગતા હોવ તો આ રેસિપી થી જરૂર બનાવજો.#સાતમ Jigna Vaghela -
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4 #WEEK9 ગુલાબજાંબુ નો આકાર ગોળ હોય છે પણ મેં પેંડા જેવા આકાર ના બનાવ્યા છે.કંઈક નવું Shailee Priyank Bhatt -
-
More Recipes
ટિપ્પણીઓ (10)