આમળા કેન્ડી(Amla Candy Recipe in Gujarati)

Avani Tanna
Avani Tanna @cook_25969033
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 દિવસ
4 લોકો
  1. 1 કિલોઅમલા
  2. 1 કિલોખાંડ
  3. 1/2 ટેબલ સ્પૂનસંચર
  4. 1/2 ટેબલ સ્પૂનદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

4 દિવસ
  1. 1

    સૌપ્રથમ આમળા ને સ્ટિમ કરી લ્યો.

  2. 2

    ત્યારબાદ તેના પિસીસ કરી લયો.

  3. 3

    ત્યારબાદ તેમા ખાંડ એડ કરી ને બરાબર હલાવો.

  4. 4

    તે આમળા ને ત્રણ દિવસ સુધી ખાંડમાં બરાબર પલળવા દિયો.

  5. 5

    ત્યારબાદ તેને સ્ટેનર વડે સટઈન કરી લ્યો.

  6. 6

    ત્યારબાદ તેને એક પ્લેટ મા બરાબર ગોઠવી ને એક દિવસ સુધી તડકા મા સુકવી દિયો.

  7. 7

    ત્યારબાદ તમા દળેલી ખાંડ અને સંચર ઉમેરી અને સર્વિંગ બાઉલ માં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Tanna
Avani Tanna @cook_25969033
પર

Similar Recipes