ખાટા મીઠા આમળા- આમળા કેન્ડી

Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta

# શિયાળા # વિટામિન સી થી ભરપુર આમળા શિયાળામાં ચોક્કસ ખાવા જોઈએ.

ખાટા મીઠા આમળા- આમળા કેન્ડી

# શિયાળા # વિટામિન સી થી ભરપુર આમળા શિયાળામાં ચોક્કસ ખાવા જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામઆમળા
  2. 300 ગ્રામખાંડ
  3. 2 ચમચીદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તો આમળા ને ધોઈ અને કુકરમાં બાફી લો.એક સીટી વગાડી લો. પછી બહાર કાઢી થોડા ઠંડા થાય એટલે તેના બી કાઢી તેના પીસ કાઢી લો.

  2. 2

    હવે એક વાસણમાં આમળા નાખી તેમાં ખાંડ ઉમેરો અને બરાબર મિક્સ કરો.ખાડ ઓગળે ત્યાં સુધી તેને રહેવા દો. આમળા ની ઉપર ખાંડ નુ પાણી આવવુ જોઈએ. તેને બે થી ત્રણ દિવસ સુધી રહેવા દો.રોજ હલાવતા રહો.

  3. 3

    ત્યારબાદ તેને એક વાસણમાં કાઢી લો અને ચારણી ઢાંકીને રાખો. સુકાઈ જાય એટલે ઉપર દળેલી ખાંડ ભભરાવી લો. હવે આને એરટાઈટ બરણીમાં ભરી આખુ વર્ષ તેને ખાવાનો આનંદ માણી શકો છો.તો તૈયાર છે ખાટા મીઠા આમળા જે ને આમળા કેન્ડી પણ કહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta
પર
cooking is my passion ❤️
વધુ વાંચો

Similar Recipes