રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 2 કપતલ
  2. 1 કપગોળ
  3. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ જ્યાં ચીક્કી પાથરવા ની હોય ત્યાં તેલ લગાવી લેવું.

  2. 2

    સૌ પ્રથમ એક પેન મા તલ ને શેકી લેવા.

  3. 3

    ત્યાર બાદ એક કડાઈ મા એક ચમચી તેલ નાખી ગોળ સમારેલું નાખી હલાવો એક પ્લેટ પર ટીપું નાખી ચેક કરી લેવું જો ગોળ પ્રસરે નહિ એટલે તલ નાખી ગેસ બંધ કરી મિક્સ કરી હલાવી લો.ત્યારબાદ પાથરી વણી લો ને પીસ પડી લો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Parita Trivedi Jani
Parita Trivedi Jani @cook_23408020
પર
Surat

Similar Recipes