તલની ચીકી (Til Chikki Recipe In Gujarati)

Nisha
Nisha @nisha_sangani
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામતલ
  2. ૨૫૦ ગ્રામ ખાંડ
  3. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આપેલા માપ પ્રમાણમાં તલ અને ખાંડ લેવા લોયા માં તલને ત્રણથી ચાર મિનિટ માટે શેકી લેવા

  2. 2

    લોયા માં ખાંડ નાખવી તેને સતત હલાવતા રહેવું ફોટા માં બતાવ્યા પ્રમાણે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો

  3. 3

    ત્યાર પછી તેમાં તલ નાંખવા અને એક ચમચી ઘી નાખો બધું બરાબર મિક્સ કરવું

  4. 4

    પ્લેટફોર્મ પર ઘી લગાવી દેવું આ મિશ્રણને તેના પર પાથરી દેવુ વાટકા થી પ્રેસ કરવું વેલણથી પતલુ વણી લેવુ ગરમ હોય ત્યારે જ તેમા કાપા પાડી લેવા ઠંડી થાય પછી તેને પ્લેટમાં કાઢી લેવી તૈયાર છે તલની ચીકી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha
Nisha @nisha_sangani
પર

Top Search in

Similar Recipes