સેઝવાન પુલાવ (Schezwan Pualo Recipe In Gujarati)

Arpana Gandhi
Arpana Gandhi @cook_27403738
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
ચાર લોકો
  1. 2 વાટકીચોખા
  2. ૧ વાટકીકોબીજ
  3. 1 મોટો વાટકોspring onion
  4. 50 ગ્રામવટાણા
  5. 1મોટું ગાજર
  6. 50 ગ્રામફણસી
  7. 1મોટુ કેપ્સીકમ
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. સેજવાન ચટણી
  10. તેલ
  11. ઘી
  12. 1 ચમચીવિનેગર
  13. 1 ચમચીસોયા સોસ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને પલાળી રાખેલ બે કલાક પછી તપેલીમાં પાણી લઈ અને ગરમ કરવા મૂકવું પાણી ઊકળે એટલે તેમા એક ચમચી તેલ અને મીઠું નાખી ચોખા ઉમેરી દેવાના અને ચડી જાય પછી તેને કાણાવાળી જાળીમાં કાઢી પછી બધા શાક સમારી લેવા ના

  2. 2

    એક તાવડીમાં તેલ અને ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં બધી સબ્જી નાખીને ચઢવા દેવા નું થોડું મીઠું નાખી તેને ચડવા દો સબ્જી થઈ જાય પછી તેમાં સેઝવાન ચટણી ઉમેરી સોયા સોસ ઉમેરી તેમાં રાઈસ ઉમેરી દેવાના અને હલાવીને મિક્સ થવા દેવાના પછી ગેસ બંધ કરી તેમાં વિનેગર એડ કરવાનું

  3. 3

    બધું બરાબર મિક્સ થઇ જાય પછી તેને સર્વ કરવાનું તો તૈયાર છે સેઝવાન પુલાવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpana Gandhi
Arpana Gandhi @cook_27403738
પર

ટિપ્પણીઓ

Similar Recipes