સેઝવાન ફ્રાઈડ  રાઈસ

Taru Makhecha
Taru Makhecha @tmmakhecha

#માઇઇબુક
પોસ્ટ 18

સેઝવાન ફ્રાઈડ  રાઈસ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માઇઇબુક
પોસ્ટ 18

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1વાટકો ચોખા
  2. 1 નંગગાજર
  3. 1નાનું કેપ્સિકમ
  4. 2કાંદા
  5. 1/2 નાની વાટકીવટાણા
  6. 3/4 નાની વાટકીફણસી
  7. 1/2 ચમચીમરી પાઉડર
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. 2ચમચા તેલ
  10. 2ચમચા સેઝવાન ચટણી
  11. 1 ચમચીવિનેગર
  12. 3 ચમચીસોયા સોસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ચોખા ને ધોઈ પલાળી થોડું મીઠુ નાખી, રાંધી લ્યો, બધાજ શાકભાજી એકદમ જ ઝીણા સુધારી લ્યો, એક લોયા મા તેલ મૂકી હિંગ નાખી પેલા, ગાજર, ફણસી સાંતળો, થોડા ચડી જાય ત્યાર બાદ બીજા બધા શાક ઉમેરો,

  2. 2

    હવે મરી પાઉડર, મીઠુ, સેઝવાન ચટણી,સોયા સોસ, વિનેગર, ફ્રાઈડ રાઈસ મસાલો, રાંધેલા ભાત નાખી સરખું મિક્સ કરી ગરમા ગરમ આરોગો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Taru Makhecha
Taru Makhecha @tmmakhecha
પર

ટિપ્પણીઓ

Similar Recipes