રાઈસ વર્મેસીલી વેજીટેબલ ઉપમા (Rice Vermicelli Vegetable Upma Recipe In Gujarati)

રાઈસ વર્મેસીલી વેજીટેબલ ઉપમા (Rice Vermicelli Vegetable Upma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલીમાં રાઇસ વર્મેસીલી ડૂબે તેટલું પાણી લેવું. પછી પાણી ગેસ પર ગરમ કરવા મૂકવુ. હવે પાણી ઉકળે એટલે તેમાં કાચી રાઈસ વર્મેસીલી ઉમેરવી અને તેને બે મિનીટ ઉકળવા દેવી અને ગેસ બંધ કરી દેવો. પછી એક ચારણીમાં બાફેલી વર્મેસીલી કાઢી પાણીને નીતારી દેવું. હવે ઉપમા બનાવવા જોઈતી બધી સામગ્રી તૈયાર કરવી.
- 2
હવે એક પેનમાં તેલ લઇ તેમાં રાઈ, હિંગ ઉમેરો. પછી રાઈ તતડે એટલે તેમાં કાચી શીંગ ઉમેરી જરા વાર સાંતળવા દેવું. પછી તેમાં લીમડો,ઝીણા સમારેલા લીલા મરચા,ઝીણી સમારેલી ફણસી, ઝીણું સમારેલું ગાજર, દાળિયા, ઝીણી સમારેલી લીલી ડુંગળી ઉમેરી બધા શાક બરાબર બફાઈ જાય ત્યાં સુધી ધીમા તાપે થવા દેવું. પછી તેમાં બાફેલી રાઈસ વર્મેસીલી, હળદર,મીઠું ઉમેરો.
- 3
હવે બધું બરાબર મિક્સ કરી બે મિનિટ ગેસ પર રહેવા દેવું. પછી તેના કોથમીર ઉમેરી હલાવી નાખો. આપણી રાઈસ વર્મેસીલી વેજિટેબલ ઉપમા તૈયાર થઈ ગઈ. હવે તેને સર્વિંગ બાઉલમાં લઈ ગરમાગરમ ખાવાનો આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
ઉપમા આપણા રોજબરોજના નાસ્તામાં લેવાતો એક હેલ્ધી નાસ્તો છે.એવરેજ આપણે સોજીની ઉપમા બનાવીએ છીએ પરંતુ ઘણા બધા પ્રકારની ઉપમા થાય છે તેમાં એક આ વર્મીસેલી ની ઉપમા પણ બનાવીએ છીએ અને આ સાઉથ ઇન્ડિયન નાસ્તો છે. Manisha Hathi -
-
-
-
-
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe in Gujarati)
#SD#cookpadindia#cookpadgujarati#veg_upma#dinner#breakfastરવા ,ઓટ્સ,દલિયા ની ઉપમા ની જેમ આ વર્મીસીલી ઉપમા પણ ખૂબ જ હેલ્થી છે .જે ડિનર માં મે બનાવ્યા છે . બ્રેકફાસ્ટ માં પણ લઈ શકાય . Keshma Raichura -
-
વેજીટેબલ રવા ઉપમા( Vegetable Upma Recipe in Gujarati
#GA4#week5ઉપમા બ્રેડનો રવા નો એમ અલગ અલગ રીતે બનાવી શકાય.જે બનવામાં સરળ અને ટેસ્ટી પણ છે.મોટા ભાગે સવારે નાસ્તા માં બનાવાય છે.કોકોનટ ચટણી સાથે અથવા દહીં સાથે સરસ લાગે છે.હું અહી રવાના ઉપમા ની રીત લાવી છું. Sheth Shraddha S💞R -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
એક પેનમાં તેલ લઈ રવો નાખી શેકી લેવો રવો શેકાઈ જાય પછી તેને એક બાઉલમાં કાઢી લેવોઝીણું સમારેલું ગાજર ઝીણું સમારેલું મરચું આદુ-લસણની પેસ્ટ ઝીણી સમારેલી ડુંગળી લઈ એક પેનમાં વઘાર માટે તેલ મૂકી રાઈ જીરુ અને અડદની દાળ નાખી પાંચ-છ મીઠા લીમડાના પાન નાખી બધું જ સમારેલી વસ્તુ નાખી સાંતળી લેવું તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખવુંબધી વસ્તુ સતડા ઇ જાય પછી તેમાં રવો નાખી થોડું પાણી નાખી ચડવા દેવું થોડું ઘટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો અને એક બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નીશ કરી સર્વ કરવું#GA4#Week5 Charmi Shah -
-
-
-
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
#GA4 #Week5વર્મીસેલી ઉપમા લો ફેટ અને લો કેલેરી વાડા નાસ્તા માટે ઉત્તમ પસંગી છે. Krutika Jadeja -
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
#GA4 #Week5મારી ઘરે સવારે નાસ્તા માં ઘણી વાર બને છે. બાળકો બધા શાક ના ખાય પણ હું બહુ બધા શાક નાંખી ને બનાવું છું જેથી હેલ્થી છે અને બધા ખાઈ પણ લે છે. Arpita Shah -
-
-
-
વરમીઁસેલી વેજીટેબલ ઉપમા (Vermicelli Vegetable Upma Recipe In Gujarati)
#GA4#Week5POST 2 Dipika Suthar -
-
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_28#goldenaproan3#વેજિટેબલ_ઉપમા ( Vegitable Upma Recipe in Gujarati )#morningbreakfast Daxa Parmar -
-
વેજીટેબલ ફ્રાઇડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
#GA4#Week18#frenchbeans Deval maulik trivedi -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#GA4#Week3ચાઈનીઝ વાનગી બાળકોને બહુ ભાવે છે અને તેના લીધે બાળકો બધું વેજીટેબલ ખાતા શીખે છે Ekta Cholera -
More Recipes
ટિપ્પણીઓ (4)