રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ
  1. ૧ કપ રવો (સૂજી)
  2. ૨ ટેબલસ્પૂનતેલ
  3. ૪ થી ૫મીઠા લીમડાના પાન
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. ૧ ચપટીરાઈ
  6. ૧ ચપટીજીરૂ
  7. ૧ નંગ કાંદો સમારેલો
  8. ૨ નંગલીલા મરચાના ટુકડા
  9. ૧ ચમચીલાલ મરચું સ્વાદ પ્રમાણે
  10. ૩ કપ ગરમ પાણી
  11. ૧ ચમચીસમારેલી કોથમીર
  12. ૧ ચમચીલીંબુનો રસ
  13. ૨ ટેબલસ્પૂન. મિક્સ વેજીટેબલ. (ફણસી વટાણા ગાજર)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રવા ને કોરો શેકી લેવો, વઘાર માટે તેલ મૂકી તેમાં રાઈ-જીરું નાખવા

  2. 2

    પછી તેમાં કાંદા લીલુ મરચું લીમડો ઉમેરવા કાંદા ચડવા આવે અને જરા કલર બદલાય એટલે મિક્સ વેજીટેબલ અને રવો ઉમેરો (વેજીટેબલ ઉકળતા પાણીમાં પાર બોઇલ કરીને લેવા)

  3. 3

    બધા મસાલા નાખવા ગરમ પાણી ઉમેરી મિક્સ કરવું, લીંબુ નો રસ ઉમેરો, ઢાંકીને ધીમા તાપે પાંચ મિનિટ રહેવા દેવું

  4. 4

    થઈ જાય એટલે એક બાઉલમાં ગરમ ગરમ પીરસો ઉપરથી કોથમીરથી ડેકોરેશન કરવું, ચટણી પણ સાથે પીરસી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Patelia
Kiran Patelia @kiranPateliya1975
પર

ટિપ્પણીઓ

Similar Recipes