મટર પનીર (Matar paneer recipe in Gujarati)

Twinkal Kishor Chavda
Twinkal Kishor Chavda @cook_26816791
સુરેન્દ્રનગર

#Ks

શેર કરો

ઘટકો

એક કલાક
7 વ્યક્તિ માટે
  1. 200 ગ્રામપનીર
  2. 250 ગ્રામવટાણા
  3. 5ડુંગળી
  4. 5ટામેટાં
  5. લીલા મરચા
  6. 2તમાલપત્ર
  7. ચપટીહિંગ
  8. 1 ચમચીઆખું જીરૂ
  9. 3 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1/2 ચમચીહળદર
  11. 2 મોટા ચમચાતેલ
  12. કોથમીર
  13. 1કળી લસણ
  14. ટુકડોઅડધો આદુનો
  15. 1 ચમચીkitchen king masala
  16. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ ડુંગળી ટામેટાં લીલા મરચા ઝીણા સમારી લેવા.

  2. 2

    પનીર વટાણા આદુ-લસણ-મરચાંની પેસ્ટ તૈયાર કરવી અને સિંગદાણા વાટી લેવા.

  3. 3

    એક કૂકરમાં સૌપ્રથમ ૨ મોટા ચમચા તેલ નાખીને તેમાં હિંગ આખુ જીરૂ તમાલપત્ર નાખી અને ડુંગળી નાંખીને સાંતળવું ત્યારબાદ તેમાં ટામેટા લીલા મરચાં અને કિચન કિંગ મસાલા અને સીંગદાણા નાખીને થોડીવાર સાંતળો પછી આદુ-લસણ-મરચાંની પેસ્ટ નાખીને પાંચ મિનિટ સુધી થવા દેવ પછી તેમાં વટાણા એડ કરવા અને ત્રણ સીટી બોલાવી પછી કુકર નું ઢાંકણું ખોલીને પનીર નાખી ને થોડીવાર પાંચ મિનિટ થવા દેવું.

  4. 4

    તૈયાર છે મટર પનીર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Twinkal Kishor Chavda
Twinkal Kishor Chavda @cook_26816791
પર
સુરેન્દ્રનગર

Similar Recipes