મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipe In Gujarati)

Kapila Prajapati
Kapila Prajapati @kapilap

સાથે સંભાર અને ચટણી દાળીયા ની બનાવો ને અમને અનુસરો

મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipe In Gujarati)

સાથે સંભાર અને ચટણી દાળીયા ની બનાવો ને અમને અનુસરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. 3 વાટકીચોખા
  2. 1 વાટકીઅડદની દાળ
  3. 1 ટેબલ સ્પૂનમેથી દાણા
  4. 1/2 વાટકીચણા દાળ
  5. 1 વાટકીસંભાર માટે તુવેરની દાળ
  6. 1ટામેટું
  7. 1ડુંગળી
  8. 4 - 5 લીલા મરચા
  9. 4-5 કળી લસણ
  10. 2તમાલપત્ર
  11. 2 - 3 લવીંગ
  12. 2 ચમચીતેલ વગાર માટે
  13. 3 ગ્લાસપાણી
  14. દાળિયા ની ચટણી
  15. સંભાર માં મસાલો મિક્સ કરો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    દાળ ને ચોખા ને પાણી માં પલાળી લો એક દિવસ સુધી પછી મિક્સર માં પીસી લો ને ખીરાને તડકામાં મૂકો આથો આવવા માટે મેથી મિક્સ કરો

  2. 2

    પછી તેના તવીમાં ઢોસા ઉતારો

  3. 3

    બટાકા ની ભાજી તૈયાર કરો પછી તેને ઢોસા ઉતારો ધીમા તાપે ઢોસા ઉપર ભાજીને મૂકો સંભાર અને ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kapila Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes