આલુ મેથી (Aloo Methi Recipe In Gujarati)

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27

આલુ મેથી (Aloo Methi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 4બટેટા
  2. 250 ગ્રામમેથી ની ભાજી
  3. 100 ગ્રામલીલું લસણ
  4. 1કટકો આદુ
  5. 2તીખા મરચા
  6. 3 ચમચીખાંડ
  7. મીઠુ સ્વાદાનુસાર
  8. 1/2 ચમચીજીરું
  9. 1/4 ચમચીહિંગ
  10. 2 ચમચીધાણાજીરું
  11. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટેટા ના કટકા કરી લો. લસણ અને મેથી જીણી સુધારી લો.

  2. 2

    તેલ મા બટેટા ને ગોલ્ડન બ્રાઉન તળી લો.

  3. 3

    હવે તેલ મા જીરું અને હિંગ ઉમેરી લસણ અને આદુંમરચાં ની પેસ્ટ ઉમેરી દો. એને સાંતળી લો. પછી મેથી ની ભાજી ઉમેરો.

  4. 4

    હવે એમાં મીઠુ, ખાંડ, ધાણાજીરું ઉમેરી મિક્સ કરો. પછી બટેટા ઉમેરી ઢાંકી ને 5 મિનિટ પાકવા દો.

  5. 5

    ચટપટું આલુ મેથી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર

Similar Recipes