લો ખાંડ બદામ કતરી(Low Sugar Badam Katri recipe in Gujarati)

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s

લો ખાંડ બદામ કતરી(Low Sugar Badam Katri recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામકાજુ
  2. 250 ગ્રામસાકર
  3. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં પાણી ઉકાળવું. પાણી ઉકળે કે ગેસ બંધ કરી દેવું.

  2. 2

    પાણીમાં 15-20 મિનિટ બદામ પલાળી ઢાંકી દેવું. બાદમાં બદામની છાલ કાઢી સુકવી દો.

  3. 3

    સુકેલી બદામને પીસી લો.

  4. 4

    સાકર અને સાકર ડુબે તેટલું પાણી લઈ 1 તારથી સહેજ ઓછી ચાસણી કરો.

  5. 5

    ચાસણીમાં બદામ પાઉડર નાખી બરાબર મિક્સ કરો. કઢાઈમાંથી મિશ્રણ છુટો પડે તેવા લોટ જેવું કરો. ગેસ બંધ કરો

  6. 6

    સાફ પ્લેટફોર્મપર લોટને લંબચોરસ આકારે વણી, 2-3 કલાક સુકવવા દો. ચતુષ્કોણ આકારે કાપા કરી દો એટલે બદામકતરી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
પર

Similar Recipes