કાજુ કતરી (kaju Katri Recipe In Gujarati)

Avani Tanna
Avani Tanna @cook_25969033

કાજુ કતરી (kaju Katri Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 min
2 સર્વિંગ્સ
  1. 1કબ કાજુ
  2. 3/4 કપખાંડ
  3. 1/2 કપપાણી
  4. 1 ટેબલ સ્પૂનઘી
  5. જરૂર મુજબ ચાંદીનું વરક

રાંધવાની સૂચનાઓ

15 min
  1. 1

    સૌપ્રથમ કાજુને મિક્સરમાં પીસીને પાઉડર તૈયાર કરી લ્યો.

  2. 2

    ત્યારબાદ એક નોન સ્ટિક કડાઈમાં ખાંડ અને તેમાં પાણી એડ કરીને એક તારની ચાસણી તૈયાર કરી લો.

  3. 3

    ત્યારબાદ તેમાં તૈયાર કરેલો કાજૂનો પાઉડર એડ કરો.

  4. 4

    મિશ્રણને બરાબર હલાવો.

  5. 5

    પ્લેટમાં ઘી ગ્રીસ કરીને તૈયાર કરી લ્યો.

  6. 6

    તૈયાર કરેલા મિશ્રણને હાથ વડે બરાબર મસળી લો.

  7. 7

    તૈયાર કરેલી પ્લેટ પર કાઢીને વેલણ વળે વળી અને તેના પર ચાંદીનો વરક લગાવી દો.

  8. 8

    ત્યારબાદ તેના પીસ કરીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લ્યો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Tanna
Avani Tanna @cook_25969033
પર

Similar Recipes