મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)

Mita Shah
Mita Shah @cook_18082404

#GA4#week19..મેથી એ ખૂબ હેલ્ધી છે. આખા ભારતમાં મેથીની ઘણી જ વાનગીઓ છે.ગોટા ગુજરાતી ઓ ના ભાવતા છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦/૨૫ મીનીટ.
૩/૪ જણ માટે
  1. ૨૫૦ ગ્રામ મેથી
  2. ૨૫૦ ગ્રામ ચણાનો લોટ / બેસન
  3. ૫૦ ગ્રામ ઘઉંનો જાડો લોટ અથવા સોજી.. મોણ દઈને
  4. ૨ ચમચીમરચાં ની પેસ્ટ
  5. ૧ ચમચીઆદું
  6. ૨ ચમચીકોથમીર
  7. ૧ ચમચીમરચું
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧ ચમચીઘાણાજીરું
  10. ૧/૪ ચમચીખાવા નો સોડા
  11. ૨ ચમચીગરમ તેલ.. ખીરામાં રેડવા
  12. મીઠું.. સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૦/૨૫ મીનીટ.
  1. 1

    મેથીની ભાજી ને ધોઈ ને કોરી કરી લો.

  2. 2

    હવે બેસન માં ભાજી, કોથમીર, મરચાં ની પેસ્ટ, આદું ની પેસ્ટ, મરચું, હળદર, મીઠું નાખીને ખીરું બનાવી લો.૫/૭ મીનીટ રેસ્ટ આપો.

  3. 3

    હવે તેલ ગરમ થવા મૂકો. ગોટા ઉતારતી વખતે જ ખાવા નો સોડા અને ગરમ તેલ ઉમેરી ખીરાને ખૂબ ફીણી લો.

  4. 4

    ગરમ તેલ માં મધ્યમ આંચ પર તળી લો.ગોટા તૈયાર છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Mita Shah
Mita Shah @cook_18082404
પર

Similar Recipes