મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ને ઝીણી સમારી લો અને પાણી થી ધોઈ લો. એક પેન માં 2 ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય ત્યાર બાદ તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં અને તલ ઉમેરો.
- 2
પછી તેમાં મેથી ને ભાજી ઉમેરો અને ખાંડ ઉમેરો. બરાબર રીતે મિક્સ કરી લો. બાજરી અને ઘઉં નો લોટ મિક્સ કરી લો. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને વઘારેલી મેથી ની ભાજી ઉમેરો. પાણી 2 થી 3 ચમચી ઉમેરો અને કણક બાંધી લો.
- 3
કણક બંધાઈ જય ત્યારબાદ તેને 10 મિનિટ રેસ્ટ આપો પછી લુઓ લઇ ને થેપલા વણી લો.
- 4
થેપલા ને 2 ચમચી તેલ લઇ ને ગરમ લોઢી માં શેકી લો. ગરમાગરમ થેપલા ને મરચા અને અથાણું સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19Key word: Methi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ના મનપસંદ એટલે થેપલા. દુનિયાભર મા પ્રસિધ્ધ એ થેપલા.જયારે પણ કશે ટ્રાવેલિંગ કરવાનું હોય એટલે ખાસ તો ગુજરાતીઓ ને થેપલા વગર ના ચાલે.થેપલા મા કોઈ પણ શાક ભાજી ઉમેરી ને અલગ અલગ રીતે બનાવાય છે. પણ મેથી ના થેપલા ની વાત અનોખી છે. Helly shah -
-
-
-
બાજરી ના થેપલા (Bajari Thepla Recipe In Gujarati)
#GA4 #Week19#Methi#મેથી_ભાજી#બાજરી_ના_થેપલા#cookpadindia#CookpadGujarati Henal Kothadiya _ #HENALs_Kitchen -
મેથી બાજરીના થેપલા (Methi Bajri Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Thepla#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
મેથી થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#લંચબોકસસપેશીયલરેસીપી #cookpadgujarat i #cookpadindia #thepla #lunchboxreceipe #methithepla Bela Doshi -
-
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14463423
ટિપ્પણીઓ