ઘુંટો (Ghunto Recipe In Gujarati)

Dilasha Hitesh Gohel
Dilasha Hitesh Gohel @cook_25969009
Meghpur

મિક્સ શાક ભાજી નો ઉપયોગ કરી ને બનાવાય છે
કાઠિયાવાડી સ્પેશલ ધુટો
#GA4 #Week19

ઘુંટો (Ghunto Recipe In Gujarati)

મિક્સ શાક ભાજી નો ઉપયોગ કરી ને બનાવાય છે
કાઠિયાવાડી સ્પેશલ ધુટો
#GA4 #Week19

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
૨ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ મેથી
  2. ૨૦૦ ગ્રામ પાલક
  3. ૨૦૦ ગ્રામ સૂવા ની ભાજી
  4. ૨૦૦ ગ્રામ ચીડ ની ભાજી
  5. ૨૦૦ ગ્રામ કાચા ટામેટા
  6. ૨૦૦ ગ્રામ લીલાં મરચા તીખા સ્વાદ અનુસાર
  7. ૨૦૦ ગ્રામ લીલી લસણ
  8. મૂળા ના પાન
  9. ૨૦૦ લીલાં કાંદા
  10. ૨૦૦ ગ્રામ પાપડી ના દાણા,વલોર
  11. ૨૦૦ ગ્રામ દૂધી
  12. ૨૦૦ ગ્રામ રીંગણાં
  13. મીઠું સ્વાદાનુસાર
  14. લીટર પાણી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    બધી ભાજી પાણી થી ધોઈ સાફ કરી સમારી લેવી ત્યાર બાદ પાપડી,વાલોર દાણા કાઢી, મરચા ના ટુકડા કરી, રીંગણાં,ટામેટા સમારી લેવા

  2. 2
  3. 3

    હવે એક પેનમાં પાણી નાખી મીઠું સ્વાદાનુસાર નાખી પાણી ઊકળે એટલે મરચા પછી રીંગણાં નાખી ને થોડી વાર ઢાંકી ને બાફવા દેવા ત્યાર બાદ બધી ભાજી નાખી ઉકળવા દેવું સહેજ ચડી જાય એટલે ગેસ પરથી ઉતારીને જરણી થી કે ઈલેક્ટ્રોનિક બ્લેન્ડર થી પીસી લેવો ઉપર ગરમ રોટલા સાથે સર્વ કરો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dilasha Hitesh Gohel
Dilasha Hitesh Gohel @cook_25969009
પર
Meghpur
ખાવું ખવડાવું ને મોજ થી રેવું 😍😃
વધુ વાંચો

Similar Recipes