મેથી નાન  (Methi Nan Recipe In Gujarati)                                           

Rinku Saglani
Rinku Saglani @cook_120212

મેથી નાન  (Methi Nan Recipe In Gujarati)                                           

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 વ્યકિત
  1. 250ગ્રાામ મેેંદો
  2. 1/2 ટી સ્પૂનબેકીંગ પાઉડર
  3. 1/4 ટી સ્પૂનબેકીંગ સોડા
  4. 3 ટેબલ સ્પૂનદહીં
  5. નવશેકુ દૂધ જરૂર મુજબ
  6. 2 ટી સ્પૂનખાંડ
  7. 1 ટી સ્પૂનમીઠું
  8. ચપટીકલોંજી
  9. 3-4 ચમચીસુકી અથવા લીલી મેથી
  10. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં દહીં લઇ તેમાં બેકિંગ પાઉડર તથા સોડા નાખી હલાવો પછી તેને 5 મીનીટ ઢાંકી ને રાખી દો.

  2. 2

    એક બાઉલમાં લોટ લઇ તેમાં મીઠું તથા તૈયાર કરેલ મિશ્રણ ને મીઠુ તથા મેથી કલોંજી તથા ઘી નુ મોણ નાખી જરૂર મુજબ દૂધ નાખી ઢીલો લોટબાંધવો.

  3. 3

    લોટ ને 3 થી 4 કલાક સુધી ઢાંકણ ઢાંકી ગરમ જગ્યા પર રાખી દો. પછી તેને કેળવી લઇ તેના એકસરખા લૂવા લઇ નાન ઉતારી લો.

  4. 4

    પંજાબી શાક સાથે સવઁ કરો તો તૅયાર છે ગરમાગરમ મેથી નાન...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinku Saglani
Rinku Saglani @cook_120212
પર

Similar Recipes